________________
શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળી.
પ્રથમ ભાગ.
આ પુસ્તકમાં ગુજરાત, કાઠીવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘર દેરાસર સુધ્ધાંત) હકીકત આપવામાં આવેલી છે. મુ*બઇની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જૈન ભાઇઓને આ પુસ્તક એક સુંદર ગાઇડ (ભામીયા) તરીકે થઇ પડવા સભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કાલમા પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકના સ્ટેશન યાને મેટા ગામનું નામ તથા તેનુ' અંતર, દેરાસરનુ ઠેકાણું', ખાંધણી, વર્ણન, ખધાવનારનું નામ, મૂળનાયકજીનું નામ, ખંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નાકરની સંખ્યા તથા મકાનની સ્થિતિ વગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઇઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાના પુંઠાથી અધાવેલુછે. બહાર ગામથી મગાવનારને વી. પી. થી મેાકલવામાં આવશે.
મૂલ્ય ફકત રૂ. ૧–૯–૦ રાખવામાં આવેલ છે.
ગિરગામ
છપાવી પ્રગટ કરનાર
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ મુંબઇ,
જાહેર ખબર.
શ્રી જૈન શ્વેતાંખર કોન્ફરન્સ તરફથી ચાલતુ' શ્રી ધાર્મીક હીસાખ તપાસણી ખાતું—કોન્ફરન્સના આ ખાતાના એનરરી એડીટર સાહેબ શેઠ ચુનીલાલ નાહાંનચંદ અને તેમના તાબાના કેટલાક નાકા આપણા પ્રખ્યાત તીર્થ શ્રી રાણકપુરજીના તથા વરકાણાજીના હીસાબ તપાસવા સારૂ હાલમાં ત્યાં ગયેલા હાવાથી તે ખાતાઓ સંબંધમાં જે કાઇ ગૃહસ્થને કાંઇ પણ ફરીયાદ યા સુચના કરવી હાય તેમને પેાતાના ખરા નામઠામ, સાથે નીચેના સીરનામે પત્રવ્યવહાર કરવા વિન ંતિ કરવામાં આવે છે. આવી રીતની આવેલી અરજીઓવાળા સખ્સાનાં નામ અમે જાહેર કરવાના નથી. શેઠ ચુનીલાલ નહુાંનચ‘, આનરરી એડીટર–શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ
ઠેકાણું-શેઠ ધરમચંદ અભેચ'દ મુ, પાટણ: ઉત્તર ગુજરાત.
ગીરગામ મુંબઇ તા॰ ૧૫-૬-૦૭.
લી સેવક, આસીસ્ટ. સેક્રેટરી શ્રી જૈન શ્વેતાંબર કેન્સ,