________________
૧૭૪ ). જૈન કોન્ફરન્સ હેર.
[ જુન. (ઉજમણું) શોભામાં વધારો કરતાં હતાં. અત્ર પાયધુની ઉપર આવેલા શ્રી મહાવીર સ્વામિના દેરાસરને જીર્ણોધ્ધાર, શેઠ રાયચંદ ખુશાલભાઈએ સંઘની મદદથી કરાવેલો છે, દેરાસરમાં પ્રભુજીને તખ્ત પર બીરાજમાન કરવાનું મુહર્ત જયેષ્ઠ સુદ ૨ ને ગુરૂવારનું રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સદરહ શેઠ સાહેબ તરફથી ઉજમણું કરવામાં આવ્યું હતું અને તેમાં બારીક જરીથી ભરેલાં, ઉત્તમ કારીગરીવાળા, કીમતી છોડ મુકવામાં આવ્યા હતા, જેની સાથે સરખાવતાં જ્ઞાનનાં પુસ્તક ઘણીજ જુજ કીમતના હતા. પ્રતિષ્ઠાના માંગળિક દિવસે મુંબઈમાં વસતા જૈન ભાઈઓ તથા બાઈઓના દર્શન નિમિત્તે આગમનથી લેકોની ઠઠ એટલી બધી જામી હતી કે દેરાસરમાં શાંતિથી ઉભા રહેવાની જગ્યા મેળવવી દુર્લભ થઈ પડી હતી. પહેલે માળે શ્રી મહાવીર સ્વામિની પ્રતિષ્ઠા શેઠ મોતીચંદ રૂપચંદ તરફથી રૂ. ૨૫૦૦ આપી કરવામાં આવી હતી. અને બીજે માળે શેઠ રાયચંદભાઈ તરફથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
અન્ય સ્થળોએ જ્યાં જ્યાં હવે પછી પ્રતિષ્ઠા કરવામાં આવે અને ત્યાં બહારગામના માણસે સારી સંખ્યામાં એકઠા થવાને સંભવ હોય તેવા સ્થળના સંઘના અગ્રેસએ, પ્રતિષ્ઠાના પ્રસંગને લાભ લઈ, આપણું મહાન કોનફરન્સ ઉપાડી લીધેલા જુદા જુદા સવાલો ઉપર ભાષણે અપાવવાની ગોઠવણ કરવી જોઈએ. આથી કરીને આપણે કેળવણીના તથા સંસારસુધારાના સવાલને યોગ્ય રીતે ચચ મક્કમપણે આગળ વધી શકશું. અને જ્યાં સુધી પ્રેવીયેલ કેનપૂરો ભરવાની હિલચાલ આપણામાં પગભર થવા પામે નહિ ત્યાંસુધી ઉકત મેળાવડાઓ કેટલેક અંશે તેની ગરજ , સારી શકશે.
SO-- कोन्फरन्सना ठरावोनो थतो अमल. परगहन जालौरके गांवों में प्रचलित हानिकारक रिवाज़ डाइरेकीके दौरहमें बंद कगये जिसका मुख्तसर खुलासा लिस्ट हाजामें
૨ હૈ. -१ गोल ग्रामके जैनी महाजनोके समस्त पंच इकठे होकर लिखत किया के अब इस
माफिकका हानिकारक काम नहीं करें वे नीचे लिखे पंचायती बहीमें लिखत मिती पोस बद ६ समत १९६३ का लिखाहै. ... १ चिलम स्वजाति भाइयोंके सिवाय दुसरी कौमके शामिल नही होवें. २ रजस्वला स्त्री तीन दिन तक घरका काम नहीं करे और उसके हाथका खाणा पीणा नहीं करे जो इस मुताबिक बर्ताव नहीं बर्तसी जिससे डंडका रुः ११) मंदिरजीमें केसर वास्ते