________________
૧૦૦], જેનેનાં જાહેરખાતાં અને તેમની હાલની સ્થિતિ. ' ર૦૧
શ્રી પ્રજના નકરા ખા–ઘણું ભાઈઓમાંથી કે પહેલી પૂજા કરે તે મુશ્કેલી દૂર કરવાના હેતુથી, તથા કેઈને ખોટું ન લાગે અને દેરાસરનો ખર્ચ ચાલી શકે તે માટે પ્રભુપૂજાનું ઘી બેલાય છે, આરતી તથા માંગલિક દીવાનું પણ ઘી બેલાય છે, બીજી પૂજાએ પ્રસંગે, પ્રતિષ્ઠા વખતે તથા બીજા ઘણા પ્રસંગોએ ઘી બોલાય છે, તે બધામાં જે ભાઈઓએ ભાગ લીધે ન હોય છતાં કાંઈ આપવાની ઈચ્છા હોય તેમને માટે આ ખાતું છે. ખાસ મદદની જરૂરવાળું ખાતું નથી.
નહાવાના ઉના પાણી ખાતું–આજથી ડાં વર્ષો ઉપર ઉના પાણીને બહુ પ્રચાર નહોતે. હાલ બારે માસ ઉને પાણીએ નહાનાર માણસો પણ છે. ઉનું પાણી કરવામાં લાકડાં, વાસણ, મજૂર, તથા બીજા પરચુરણ જે ખર્ચ થાય તેના ફાળા તરીકે ઉને પાણીએ નહાનાર ભાઈએ શકિત મુજબ તથા બીજા ભાઈઓએ પણ શકિતમુજબ મદદ કરવા માટે આ ખાતું છે. નહાનાર ભાઈએ અવશ્ય મદદ કરવી જોઈએ, હાલ.
જ્યાં જ્યાં ઉના પાણીની સગવડ નથી, ત્યાં કરવા માટે વર્તમાનપત્રમાં કઈ કઈ વખત સૂચનાઓ થાય છે, પરંતુ તેઓએ એટલું પહેલેથી ધ્યાન રાખવું કે ખચ પૂરતી રકમ માટે ૧ વર્ષની ગેઠવણ કરીને પછી શરૂ કરવું સારું છે.
વાસણ ગાદડાના નકરા ખાતું–નકરા શબ્દને મૂળ અર્થ “કર નહિ પણ રાજીખુશીથી શકિત પ્રમાણે આપવાની રકમ” હશે, પરંતુ હાલ તેને અર્થ “ચીજના વપરાશ બદલની કિમત” થતો લાગે છે. જે માણસ ત્યાંના વાસણ ગદડાં વાપરે તેને અમુક ઠરાવેલા દર પ્રમાણે રકમ આપવી પડે છે. નહિ વાપરનાર પણ આપી શકે.
નવાની ટેળીના નકરા ખાતું–સામાન્ય રીતે નવાણુ જાત્રા કરનાર શકિતવાન ભાઈએ પિતાની સુવાંગ નવાણુ જાત્રા કરનારની ટોળી જમાડે છે, અને સાધારણ સ્થિતિના, ભાગમાં જમાડે છે. નવાણું યાત્રાનું પુણ્ય કર્યું, તે પછી નવાણુ યાત્રા કરનારના વર્ગ સાથે ભોજન દ્વારા વિશેષ સ્વામીભાવ થવા માટે, આ ટોળીને પ્રચાર થયો લાગે છે. ટોળી કરનારને શ્રી કારખાના ખાતે રૂ ૮ાા આપવા પડે છે.
રથજાત્રાના નકરા ખાતે—કાતિક સુદ ૧૫, ચૈત્ર સુદ ૧૫, વિગેરે પર પ્રભુસહિત રજાત્રા થાય છે, તે રથના વપરાશ માટે રૂ૨૫) ને નકરે લેવામાં આવે છે. જૂદા જૂદા ગામમાં સ્થિતિ પ્રમાણે જૂદી જૂદી રકમો હોય છે. બહુ મોટી રકમ હોય તો આપનારનું મન જરા મેળા પરિણામવાળું થાય છે. અને સાધારણ રકમ હોય તે ઉત્સાહ અને ચડતા ભાવ રહે છે. ખરું છે કે આ રકમ પુરજીઆત અમુક શક્તિવાન વ્યક્તિ પાસેથી લેવાની છે, પરંતુ તેને પણ પિસાને વિચાર કરવો પડતે હોવાથી દરેક સ્થાને શક્તિ મુજબ સામાન્ય રકમ નકી કરવાની છે, અને તે રથનો ઉપયોગ કરનાર સર્વ પાસેથી સરખી રીતે લેવાની છે. દેરાસરની ઉપજમાં, શ્રીમાને પાસેથી હર્ષના પ્રસંગે લેવા માટે આ અને આવા નકરા બહુ સારે ભાગ આપે છે.
શ્રી ગિરનારજી ખાતું–જે ભાઈઓ કાંઈ રકમ ગિરનારજી મેકલવા માગતા હોય તેને માટે ટપાલના મનીઓર્ડરની, હંડીની વિગેરે ઘણી સગવડે હાલ છે, છતાં સહે લાઈથી કાંઈપણ મહેનત વગર આંહી આપવાથી ગિરનારજી તે રકમ જાય છે. જે પવતે જૈનોને પૂજ્ય ગણાય છે, તેમાં ગિરનારજીને દરજ્જો ધ્યાનમાં રાખવા જેવો
'