________________
૧૯૦૭]
ધાર્મિક હીસાબ તપાસણી ખાતું. ' [ ૨૧૫ સદ રહુ ગામની અંદર તપાસ કરતાં જેનીઓના પાંચ ઘર છે ને તે સેવે શ્રીમંત અને સુખી છે, અને મજકર દેરાસરજી બાંધવામાં પણ તે લેકની સામેલગીરી હતી; પણું શી ખબર શું કારણથી તેમાં એક પાઈ પણ મદદ નહીં આપતાં સદંતર તે લેકે ખસી ગયા. અને આજ દિન પર્યંત તે લેકા દેસરજીના કાંઈ પણ કાર્યમાં લક્ષ આપતા નથી તે બહુજ દિલગીર થવા જેવું છે.
આ ખાતાના ઇ-પેકટરે મજકુર બાઈની મુલાકાત લઈ તેને સમજાવી કેસર, સુખડ માટે રૂ. ૩૦૧) આપવાનું સંધ સમસ્ત કબુલ કરાવવામાં આવ્યું પણ જણાવવાનું દિલગીરી ઉપજે છે કે તે વાત તે લેકને નહી રચવાથી દેહેરાનું અધુરૂં રહેલું કામ પુરૂ કરી આપે તેજ કબુલ કરવું તેવું કરી આ ખાતાના ઇન્સ્પેકટર તથા એક કચ્છી ઓશવાળ ગ્રહસ્થની દરકાર વગર દરેક જણ ધીરે ધીરે ચાલી ગયા.
સદરહુ ગામ ના સંઘે તે દેરાસરજીનું અધુરૂં રહેલું કામ કોઈબી રીતે પુરું કરાવી લઈ પૂજન માટે યોગ્ય બંદબત કરવું જોઈએ, તેમ કરવામાં ઢીલ થશે તે ચેડા વખતમાં તે દેહેરાસરજીનું બાંધ કામ નબળું પડી જઈ અશાતના થવાનો સંભવ રહે છે. " ઉપર જણાવેલી બાઈ માનકર તે મંદીરનું બાકી રહેલું કામ પૂરું કરાવી આપવા કોઈપણ કારણને લીધે ના પાડે તેથી તેના ઉપર કાંઈપણ ગેરવાજબી દબાણ કરવું તે રીતથી ઉલટું છે. જીલે અમદાવાદ ગામ ખરેજના ગેર ખાતાનો (અપાશરા ખાતાન)
વહીવટને લગતો રીપેટ. સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા મંછાચંદ રવચંદના હસ્તકને સંવત ૧૯૬૨ ના આસો વદ ૦)) સુધીને હિસાબ તપાસ્યો છે. તે જોતાં આ ખાતામાં વ્યાજની આવક શીવાય બીજો કોઈ પણ જાતને ઉપજ ખર્ચ જેવામાં આવતો નથી.
ખાતાના વહીવટ કર્તાએ હીસાબ ચેખો રાખ્યો છે તેથી તેમને ધન્ય છે.
ખાતામાં કાંઈક સુધારો કરવા જેવું છે તેનું સુચના પત્ર ભરી વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે કે જેથી વહીવટ કર્તા તે ઉપર તાકીદે ધ્યાન આપી એગ્ય સુધારો કરશે. છલ્લે વડોદરા તાબે ગામ જીત્રા મધેના શ્રી મહા વીર સ્વામીજી મહા
રાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ સદરહુ દહેરાસરજીને શ્રી સંઘનાં હસ્તકનો હિસાબ સંવત ૧૯૫૮ થી સંવત ૧૯૬ર સુધીને અમોએ તપાસે છે. તે જોતાં તેનો પ્રથમને હીસાબ ઘણજ ગોટાળે પડતે છે, પણ થોડા વખતથી તેમાં સુધારો કરી ચોખા રાખવામાં આવ્યો છે. તેમજ દહેરાસરજી પણ ભવ્ય અને સુંદર છે. તથા તેમાં સંપ્રતિ રાજાની ભ વેલી પાશાણની ચોવીશી પુરેપુરી છે, તેથી એક તીર્થ સમાન છે.
અત્રેના સંધમાં કોઈ આગેવાન નહિ હોવાથી હિસાબ દેખાડવાનું કેદએ માથે લીધું નહીં તેથી એક અઠવાડીયું નીકળી ગયું. પણ પાછળથી સંઘમાં સંપ કરી પુરેપુરે હીસાબ દેખડાવી આવ્યો છે, તે બહુ ખુશી થવા જેવું છે. પણ દિલગીરી એટલી જ છે કે અત્રેનું દેરાસર) ઘણા મોટા પ્રમાણમાં છે તે છતાં સંઘમાં કોઈ આગેવાન કામ ઉઠાવી લેતા નથી. તેથી દેહેરાસરજીને ભવિષ્યમાં નુકશાન થવાને તથા ઉપજ ઘટી જવાને સંભવ છે. માટે આશા છે કે થી તેમ નહિ કરતાં સહુ સલાહ સંપથી કામ કરી દહેરાસરજી વગેરે ધાર્મિક ખાતા દીપાવી મુકશે.
ચુનીલાલ નાનચંદ, એ. ઓડીટર જે. 9. કે.•