________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ કાર બુદ્ધિથી જ્યારે કામ લેવાનું યંગ્ય ધારશે અને ક્ષણ ભર વિચાર કરશે કે મેં કેટલા સ્વામિ ભાઈઓનું કેટલે અંશે ભલું કર્યું ત્યારેજ આપણું સ્થિતિ સુધરેલી જેવાને આપણે ભાગ્યશાળી થઈ શકશું.
દેડ ધામ કરી આગળ વધવાની સરતમાં સિાથી અગાડી આવવું તે દૂર રહ્યું પરંતુ અન્ય ભાઈબંધ કોમોની સાથે રહેવાને બદલે પાછળ પડતા જઈએ અને વખ તના બહેવાની સાથે આપણી અને અન્ય કોમની વચ્ચે લાંબે ફરક પડતો જાય તો પછી આપણે કેમની કે ધર્મની ઉન્નતિની આશા રાખવી એ કેવળ અયોગ્ય ગણાવું જોઈએ. આપણી આધુનીક સ્થિતિ અને તેની સુધારણા વગેરે વિષયો આપણા સાધુ મહારાજેએ પણ વ્યાખ્યાન સમયે તથા અન્ય પ્રસંગે ચર્ચવાની જરૂર છે તેઓને ઉપદેશ જેટલું કરી શકશે તેટલું અન્યથી થવું મુશ્કેલ છે. પાંજરાપોળ જેવા ખાતા માટે જેવી રીતે લાગે લેવામાં આવે છે તેવીજ રીતે સાધનહીન સ્વામિભાઈઓના હિસાથે લગ્ન પ્રસંગે તથા જ્ઞાતિ ભેજન આપવામાં આવે તથા સંધ જમાડવામાં આવે તે વખતે અમુક રકમ લેવાનું નક્કી કરવું જોઈએ. આપણી માતબર કેમ તરફથી ધા-- મિક કાર્યમાં જે લાખ રૂપિયા ખર્ચાય છે તે તરફ જતાં તથા આપણી હાલની સ્થિતિ જતાં માત્ર પિણું લાખ રૂપિયાના શ્રી જૈન વેતામ્બર મદદ પૂડથી આપણે સંતોષ માનીને બેસી રહેવું જોઈતું નથી તે ફૂડ હજાર બકે લાખો રૂપિયાનું થવાની જરૂર છે અને તેમાં જુદા જુદા શહેરના દરેક અગ્રેસરને હિત લેતા કરવાની જરૂર છે. અમુક ફંડ અમુક માણસ તરપથી કરવામાં આવેલ છે અને તેની વ્યવસ્થા અમુક માણસના જ હાથમાં છે એવા વિચારને જન્મ મળે અને તેથી અન્ય ગ્રહસ્થ એ હું ડમાં નાણું ભરતાં આંચકે ખાય તેમ ન થાય તે માટે યોગ્ય પ્રયત્ન કરવાની જરૂર છે. ' આ સંબંધમાં ઉદભવતા વિચારે પ્રદર્શિત કરતાં કેટલાક સંકોચ કરવો પડે છે. તેમ છતાં પણ તા. ૩૦ મી જુનના “જૈન” પત્રમાં લખેલા નીચલા વાળે આ બાબ તમાં કાંઈક અજવાળું પાડે છે. - “આ નવા મદદ પૂડની વ્યવસ્થા કોન્ફરન્સના અંગે નથી તે જરા ખેદકારક છે પણ જે ટ્રસ્ટીઓના હાથમાં તે મુકવામાં આવી છે તે પિકીનો હોટે ભાગ ખંતીલે અને આગ્રહી છે. પણ આ બધા ટ્રસ્ટીઓ જે એક મત થાય તે જરૂર તેઓ ટ્રસ્ટના વ્યાજમાંથી આવતી રકમ કોન્ફરન્સના કાર્ય વાહકોને પી તેને સદુપગ કરાવવું. પ્રિયત્ન કરે.” "" આપણે જાણીને ઘણુ ખુશી થઈશું કે મજકુર ફંડના નાણું ભરાઈ ગયા છે અને તેને માટે ટ્રસ્ટડીડ પણ તૈયાર થઈ ગયું છે. અને ટૂંક મુદતમાં તેની વ્યવસ્થાને માટે
ગ્ય બંદોબસ્ત થશે. અને આ દુકાળ કરતાં પણ વિશેષ ચિન્તાકારક સમયમાં. મોંઘવારીના સમયમાં નિરાશ્રિત જૈન ભાઈઓને લાભ મળશે. - આપણી કોમની વિધવાઓની સ્થિતિ ખાસ વિચારવા જેવી છે. સ્ત્રી કેળવણીની જ રૂરીયાત સમજી આપણે જુદે જુદે ઠેકાણે કન્યાશાળાઓ સ્થાપવાની શરૂઆત કરી છે પરંતુ વખાણને પાત્ર સ્ત્રી કેળવણી આપી શકાય તથા નાની તેમજ મોટી ઉમરની સ્ત્રીઓ સરખી રીતે લાભ લઈ શકે તેને માટે સ્ત્રી શિક્ષકો તૈયાર કરવામાં ખાસ