________________
૧૮૦ ] " જૈન કોન્ફરન્સ હેરજી.
[ જુન. વહીવટ કર્તા પ્રહસ્થ સારી રીતે ચલાવી દિન પ્રતિદિન તેને સુધારા ઉપર લાવવા બનતો પ્રયત્ન કરે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. અહી મહાજનના શેઠીયાઓમાં એકસંપ નહી હોવાથી આ ખાતાને નુકશાન થવાનો ભય રહે છે.
છે આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થને તથા મહાજન સમસ્તના અગ્રેસરોને આપેલ છે.
છલે અમદાવાદ તાબાના ગામ રાણપુર મધ્યે આવેલા
શ્રીશાતિનાથજી મહારાજના દહેરાસરજીને રીપોર્ટ. ' સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી વહીવટ કર્તા દોશી ફુલચંદ જેસંગ તથા શા નાગરદાસ પુરૂષોત્તમ તથા શા ગાંગજી છગનલાલ તથા શા લેરાભાઈ ગોવિંદજી તથા શા દીપચંદ ઝવેરચંદ તથા શા છગનલાલ ત્રીકમજી હસ્તકનો સંવત ૧૯૫૮ થી સંવત ૧૮૬૩ ના મહા વદ ૦)) સુધીને અમેએ હીસાબ તપા, તે જોતાં વહીવટનું નામું એકંદર રીતે ઠીક છે, તથા ખાતાની પુરેપુરી દેખરેખ રાખી દરેક બાબતને બંદોબસ્ત રાખે છે તેથી વહીવટ કર્તા ગ્રહને ધન્યવાદ ઘટે છે.
આ ખાતાનો હીસાબ શા નાગરદાસ પુરૂષોત્તમદાસે અમને તાકીદે દેખડાવી આપવા જે મદદ કરેલ છે તથા આ ખાતું સુધારવા વધારવા તન મન ને ધનથી જે પ્રયાસ કરે છે, તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહસ્થાને આપવામાં આવેલ છે. જલે અમદાવાદ તાબાના કાઠીયાવાડ માથે આવેલા ગામ સુંદરીયાણા મોના
શ્રી પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીને રીપોર્ટ સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા છગનલાલ હીરાચંદ તથા શા એ ધડ ધનજી તથા શા મેહન મેઘજી હતકને સંવત ૧૫૯ થી સંવત ૧૯૬૩ ના પ્રથમ ચિત્ર વદી ૫ સુધી અમે હીસાબ તપા, તે જોતાં વહીવટનું નામું વહીવટ કર્તા પોતાના ચોપડામાં રાખી ખાતાની દેખરેખ સાથે વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે.
આ ગામમાં જૈન ગ્રહસ્થના છ ધર છે. દેરાસરજીને પુજનને લગતે સર્વે ખરચ દેરાસરજીની ઉપજમાંથી કરે તે જૈન શિલીથી ઉલટું છે. વગેરે વગેરે સુચના કરતાં તે લેકએ સાધારણ ખાતે દર વર્ષે રૂ. ૧) આપવાનો તથા પુજનને લગતે ખરચ દહેરાસરજીમાંથી નહિ કરતાં પિતાની ગીરથી કરવાને તથા તેના વહીવટને લગતા ચેપ જુદા રાખવાનો ઠરાવ કર્યો છે. તે બહુ ખુશી થવા જેવું છે.
આ ખાતામાં જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહને આપેલ છે. ને આશા છે કે તાકીદે બંદોબસ્ત કરશે
જીલા કાઠીઆવાડ તાબાના ગામ વીંછીઆ માં આવેલા
શ્રીશાન્તિનાથજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ, - સદરહુ ખાતાના શ્રીસંઘ તરફથી વહીવટ કર્તા શા ઝવેરચંદ મકનચંદ હસ્તકનો સંવત ૧૯૫૮ થી સંવત ૧૯૬૩ ના પ્રથમ ચિત્ર વદી ૮ સુધી અમે એ હીસાબ તપા તે જોતાં વહીવટનું કામ એકંદરે સારી રીતે ચલાવતા જોવામાં આવે છે, માટે તેમને ધન્યવાદ ઘટે છે.”
•
શી
...