________________
જૈન કોન્ફરન્સ હેરડ,
[ જુન.
ધનવાન દેશમાં ઝાઝા ન ધરે અજ્ઞાનની માઝા; ધન ધુળ વિષે તે ભેળે, ધન જઈ સમુદે રે;
ધન પાપ પુંજમાં ફીણે, ધન ધુવે મુખ રસ હશે.” નર રત્નકંઈ મુજ દેશ વિષે, બહુ આધિ વ્યાધિ ઉપાધિ સહે,
નર રંકની ત્યાં કરવી શી કથા, ધન રાશિ નિરર્થક મુજ પડયા.” જૈનધારના સવાલને આપણા કાર્યક્રમના સૂચિપત્રમાં જો અગ્રસ્થાન આપવામાં આવે; ઉત્સાહી બુદ્ધિમાન જેને, સંપત્તિવાન ગૃહસ્થ, અનુભવી પુરૂષ તથા યુવાન વિદ્વાનો, પિતાના સ્વામી ભાઇઓની આર્થિક સ્થિતિની સુધારણા અર્થે ધડીભરવિચાર કરી પિતાથી બનતે પ્રયાસ કરે અને તેઓના સર્વ પ્રયત્ન-કેશેશે-ભાગ્યયોગે ફહળીભુત થાય તો તેનું, સાધુ પુરૂષે ઇચ્છવા –પરિણામ એ આવે કે ભવિષ્યમાં સારી સ્થિતિ અનુભવતી આપણી હવે પછીની પ્રજા હાલના કરતાં બમણું જુસાથી, ઉત્સહથી તથા અનેક ગણું ફાયદાથી પિતાનું ધ્યાન જીર્ણ ચિદ્ધારમાં, જીર્ણ પુસ્તકેદ્વારમાં, નવીન જમાનાને અનુકુળ સંસ્થાઓમાં તથા અન્ય ધામિક તેમજ પારમથક કાર્યમાં સહેલાઇથી રેકી શકે અને પરપરાએ આપણે તે પુણ્ય-કાર્યના કેટલેક અંશે ભાગીદાર થઈએ. * સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરતાં એમ પણ જણાય છે કે જીણું ચોદ્ધારને માટે, જે નીગ્ન લિખિત, યોજનાને પિતાની કોમના તાત્કાળિક ઉત્કર્ષની અભિલાષા રાખનાર જેનભાઈએ અંતઃકરણથી કે આપે અને તેને અમલમાં મેલવાને કેમના અગ્રેસનેદેરાસરના ટ્રસ્ટી સાહેબને યુકિત પૂર્વક લલચાવે તે-એક પણ નવું ફડ ઉઘાડવાની જરૂર રહેતી નથી–અત્ર જીણું ચોદ્ધારનો એ અર્થ થ જોઈતા નથી કે જેથી પ્રાચીન દીર્ધકાળ પર્યત ચાલી શકે એવા મજબુત પાષાણની જગ્યાએ–ચક્ષુરિટ્રિયને આનંદ આપવાની ખાતર-બહારની શેભાની ખાતર-તથા દરેક રૂતુમાં અગવડ પડે તેવી રીતેજૈન પ્રજાના લાખે રૂપૈયા આરસ પહાણમાં તથા કડીયા-ચિતાર વગેરેની આજુરીમાં નિરથક વપરાય અને સાત્વિક લાભની ગણતરીએ આગળ જવાને-વધવાને બદલે પાછળ પડીએ, પરંતુ જે ચે-આપણી પ્રાચીન સમયની જાહોજલાલીનો અચુક પુરાવો આપનારો ચિ-જીર્ણ હાલતમાં આવી ગયા હોય તથા જ્યાં આશાતના થતી હોય તેવા ચને તાકીદે ઉદ્ધાર કરવાની જરૂર છે. મુંબઈ, અમદાવાદ, સુરત, પાટણ, ખંભાત જેવા
હેટા શહેરમાં અત્યારે સંખ્યાબંધ દેરાસરો મોજૂદ છે કે જેની અંદર પુછ લાખ રૂ પિયા કહી શકાય. તેમાંના મુંબઈ જેવા શહેરના કેટલાક દેરાસરમાં ખર્ચના પ્રમાણમાં આવિક પણ એટલી મહેટી હોય છે કે આવકના વધારામાંથી તથા મુળ રકમના વ્યાજમાંથી, જે મમત્વ તજી દઈ દેરાસરની પેઢીને વહીવટ કરનારાઓ ગ્ય રકમ જીણું ચોદ્ધાર . છળ ખર્ચ તો મહાન લાભ થવા સંભવ છે. અફસોસની વાત છે કે ઉક્ત વહીવટ કરન : રા, દેરાસરની મીલકતને પોતાનીજ મીલકત સમજે છે અને અન્ય જૈન ભાઈએ તેને સારી રીતે વ્યય થઈ શકે તેવા ઉપાય લેવાને તેઓને કઇ પણ રીતે દબાણ કરી છે. અને આપણે અનેક દાખલામાં જોઇએ છીએ તેમ, માયા દેખી મુનીવર ચળે, ક