________________
છે નમઃ સિદ્ધપદ . रत्नानामिव रोहणक्षितिधरः खंतारकाणामिव, स्वर्ग:कल्पमहीरुहामिव सरः पंकेरुहाणामिव, पाथोधिः पयसामिवेंदुमहसां स्थानं गुणानाममा,
विसालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१॥ અર્થ:– રોહણાચળ પર્વત જેમ રત્નોનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષોનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમા સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુસાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂ૫ ચતુર્વિધ પૂજ્ય સંધ જે નાન, દર્શન અને ચારિત્રનું નિવાસસ્થાન છે તેની પૂજા કરીએ. SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD
Vol. III. 1
JUN 1907 ' [ No. 6. નિરાશ્રિત જનો અને જૈન શ્વેતામ્બર મદદ ,
| (અનુસંધાન પુષ્ટ ૧૩૮ થી).
(વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ. એલ એલ. બી) “ Their extreme poverty is one of the causes why the Chinese and the Indians have remained in a state of mummifieri civilisation.”
“Every-day necessity is too hideous to allow him to think of ayy thing else."
“ If the poor boy caumot come to education, the educatiou must go the him Material better ment ought to go hand in hand with the education of milsses, so that the improvement may be assured and stable.”
परिवर्तिनि संसारे, मृतः को वा न जायते ॥ स जातो येन जातेन, यान्ति वंशः समुन्नतिम् ॥