________________
૧૦૭]
નિરાશ્રિત જૈન અને જૈન શ્વેતાંબર મદદ કંડ.
[ ૧૫૯
હેવત મુજબ તે દેવ દ્રવ્યને ઘણી વખત ગેર ઉપયોગ પણ થાય છે, અને પ્રસંગ મળતાં કેટલાક વહીવટ કરનારાઓ પોતે દેવ દ્રવ્યના ધણી થઈ બેસે છે, કોઈને જવાબ પણ દેતા નથી, તથા હીસાબ કીતાબ દેખાડતા નથી. આને માટે સખ્ત પગલા ભરવાની જરૂર છે. પણ કરે કેણ ? દરકાર કોને ? શુ માલેતુજાર દેરાસરના દેવ દ્રવ્યનો વ્યય જીર્ણ ચંદધાર પાછળ કરવાને બદલે, તેનું એવું હે ભડળ થવા દેવામાં આવે કે જે જાળવવું પણ મુશ્કેલ થઈ પડે અને તેને શાક્ત નિતિએ વિચારતાં ગેર ઉપયોગ થાય તે ભાવિક હદયના જેનો સહન કરી શકે ખરા? એક દેરાસરનું ફડ અન્ય દેરાસરને જરૂરની વખતે પણ મદદ કરવામાં પાછી પાની કરે તે આ પાંચમા આરાના સમયની બલિહારી સમજવો.
આવી જ રીતે જ્ઞાન ભંડારને માટે તેમજ જ્ઞાન ખાતાના દ્રવ્યને માટે પણ ઉપરનીજ -બીલ આગળ કરી શકાય, જ્ઞાન ખાતામાં, ઘણેખરે સ્થળે વધારે માલુમ પડે છે પણ તેને તે ઉપયોગ માં થાય છે તે એક પ્રશ્ન રહે છે. ઘણે સ્થળે વધારાને બીલકુલ ઉપગ થતું નથી અને જ્યાં જરૂર હોય છે ત્યાં તેમાંથી બીલકુલ સહાય પણ કરવામાં આવતી નથી.
આ સંબંધમાં વધારે લખવા જતાં વિષયાંતર થવાના ભયથી આટલેથીજ વીરમું છું. પરંતુ ક્રિશ્ચનની તથા આપણી સખાવતની બાબતમાં, ધર્માદા ફડાના ઉપયોગની બાબતમાં, નાચ કરેલી સરખામણીથી સમય બદલાતો જાય છે તેની સાથે આ પણે પણ સમયને અનુકુળ વર્તન કરવું જોઈએ તેને કાંઈક ખ્યાલ આવી શકશે. ક્રિશ્ચનો
જ્યારે પોતાના ધર્મનો ફેલાવો કરવાની ખાશથી, માત્ર અર્ધા કલાકજ પિતાના ધર્મનું શિક્ષણ આપી શકાય તેમ છતાં સ્કૂલે, કલેજો વગેરે સ્થાપી પુષ્કળ ખર્ચ કરે છે, દુકાળ જેવા સમયમાં અનાથાશ્રમ વગેરે ખુલ્લા મુકી હજારો મનુષ્યોને પિતાના મતને સ્વીકાર કરાવે છે, સેંકડો માઈલ દુર પોતાના ધર્મગુરૂઓને મારા મોટા પગાર આપી ફિઅને ધર્મને ઉપદેશ કરવા મોકલે છે તથા પોતાના ધર્મ પુસ્તકે ઘણી જ જુજ કીંમતે, મને કત લોકોમાં છુટથી વહેચે છે ત્યારે આપણે આપણી સ્વતંત્ર સ્કુલ સ્થાપવી તે એક બાજુએ રહી પરંતુ ધામિક જ્ઞાન બરાબર આપી શકીએ તેવી શાળાઓ સ્થાપવાનું તેમજ તેને ઉલટથી ચલાવવાનું કરી શકતા નથી એટલું જ નહીં પણ મીશન ખાતા તરફથી ચાલતી નિશાળમાં આપણા બાળકોને આશ્રય લેવું પડે છે, ત્યાં જૈન ધર્મ વિરૂદ્ધના સિધાંતો તેઆના કમળા મગજ ઉપર એવી માઠી અસર કરે છે કે આગળ ઉપર તેમને માટે આપણે પસ્તાવાનું કારણ રહે છે. દુકાળ તથા મોંધવારીના વખતમાં આપણે પ્રતિમહોત્સવ તથા અઠાઈ મહેત્સવ તથા ઉજમણા પાછળ, તથા શુભાશુભ અવસરે હદ મત ખર્ચ કર્યા જઇએ છીએ, અને આપણા ધર્મથી સેંકડો પુરૂષોને વિમુખ થતા
'ચિતે જોયા કરીએ છીએ, આપણું ઉપદેશકેને, સાધુ મુનિરાજને, તેઓ જ્ઞાનવાન ' છે કે તેવા સાધનો પૂરા પાડવામાં પછાત રહીએ છીએ. જૈન ધર્મના સાહિત્યને
આ છે કાર થઈ શકે તેવા ઉપાય જવામાં જેવાં કે ધર્મ પુસ્તકે સસ્તી કીમ' ભાષણ શ્રેણી જવી, નિબંધ લખાવવા તથા પ્રાચીન પુસ્તકને અજવાળા વાવવા, વગેરેમાં તદન બેદરકારી બતાવીએ છીએ. આ સઘળું જતાં સ્પષ્ટ