________________
જૈન ધર્મની પહેલી ચાપડી.
( જૈન ધર્માં વાંચનમાળાનું પહેલું' પુસ્તક છપાઇ. બહાર પડયું છે. )
:
જૈન ધર્મનું જ્ઞાન બાળકાને સરળતાથી મળે, એ હેતુથી જૈન ધર્મ વાંચનમાળા પ્રસિદ્ધ કરવાના ઠરાવ કર્યાં છે. નવકાર મંત્રધી આરંભી ખીજા ધમ તત્વના વિષયો બાળકોની શક્તિ અનુસાર અને તેમનાથી સમાય એવી ભાષામાં વર્ણવ્યા છે. વિષયાના પાડે રૂપે ભાગ પાડયા છે. આ પ્રથમના પુસ્તકમાં પ્રતિક્રમણ્યું, પૂજાવિધિ, જીવવિચાર, આચારાપદેશ, ચારિત્ર, વિગેરે વિષયા સરલ અને વિસ્તારપૂર્વક વ્યાખ્યા કરી વર્ણવ્યા છે. દરેક પાને અંતે સારાંશ અને પ્રશ્ન આપવામાં આવ્યાં છે, જે શિક્ષક અને શિષ્ય બનેને ઉપયાગી છે. આ પુસ્તક તૈયાર કરવામાં મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજીએ ઘણી અમૂલ્ય સહાય આપેલી છે. પુસ્તક અેમી ૮ પેજી ૧૬૦ પૃષ્ટનુ છે. બાઈડીંગ પાર્ક, અને સુશોભિત કરાવ્યું છે. છતાં આપણા સ` જૈન સાધર્મી ભાઇઓને ધમજ્ઞાનના લાભ લેવા ખની શકે, તે માટે કમ્મત માત્ર ૭ ના રાખવામાં આવી છે. નીચેને શિરનામે પત્ર લખવાથી મળી શકશે.
શ્રી જૈન ધમ વિદ્યા પ્રસારક વ.
પાલીતાણા.
શ્રી જૈન સંઘને વિામ.
દરેક ગામ યા શહેરના જૈન સઘના અગ્રેસરોને સુચના કરવામાં આવે છે કેન્દ્ર તેના તરફથી માત્ર પોષ્ટ ખર્ચીના રૂ. ૦-૩-૦ ત્રણ આના નીચેના શીરનામે માલી આપવામાં આવશે તે ત્યાંના શ્રી સધના ઉપયોગને માટે મુંબઈમાં ભરાયેલી બીજી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના રૂ. ૦-૧૨-૦ ની કીંમતવાળા રીપોર્ટ અમારા તરફથી ભેટ તરીકે મોકલી આપવામાં આવશે. દરેક જૈન પાઠશાળા, સભા તથા લાય બ્રેરીને પણ ઉકત લાભ આપવામાં આવશે. સવત ૧૯૬૨ ની સાલના શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સના રીપોર્ટ તથા હીસાબ પેષ્ઠ ખર્ચના એક આના મેાકલવાથી હરકાઇ શખ્સને ભેટ તરીકે આપવામાં આવશે.
ગીરગામ, મુંબઇ,
}
આસીસ્ટંટ સેક્રેટરી,
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ.
'
વિનતી,
૨-૩ માં ૪ પાના વિશેષ આપેલ હાવાથી આ અંકમાં ૪ પાના આપ.