________________
૧૫૬
કોન્ફરન્સના ઠરાવોનો થતો અમલ.
મી. અમરચંદ પી. પરમાર શિહિીથી લખે છે કે –
ક, ખેરાલુમાં સભા કરી, પાઠશાળાની પરિક્ષા લીધી અને કોન્ફરન્સના ડરને અમલ કરવા વગેરે બાબત ભાષણ આપ્યું હતું.
હ વડનગરમાં સભા કરી અને બુદાના મરણ પાછળ ૨૧ દિન સુધી તેમજ જુવાનના મરણ પાછળ માત્ર વિધવાએ બે માસથી વધારે વુિં નહીં. જૈન વિધિથી લગ્ન કરવાનું રેકને બને તેમજ બહાર ગામવાળાને એવા લગ્ન કરાવવાવાળા મળે તે માટે તેમજ વડનમરમાં ભેજની વસ્તી સારી છે તે સારૂ જે કોઈ ભોજક અથવા શ્રીમાળી બ્રાહ્મણ જૈન
ન વિધિ શીખીને પરીક્ષા આપે ને પાસ થાય તે વડનગરના પંચ રૂ ૫) ઇનામ આપે મને સરટીફીકેટ આપે. કેઈ શ્રાવક પાસ થાય તેને માત્ર સરટીફીકેટ આપવું.
નોટ–આ કારરવાઈથી લગ્ન વિધિ જાણનારા ઉત્પન્ન કરી શકાશે. હાલમાં તેની મારી બેટ છે.
છે. વળી લગ્નમાં દારૂખાનું નહી ફેડવા બાબત તથા રાતના વરઘોડે નહી ચડાવવાને, પકડાની ચીજો, પીંછાની ટોપી, તથા ચામડાના પુઠા નહિ વાપરવા બાબત પણ ઠરાવ થયા છે. દેવસ્થાનમાં દેશી (કાશ્મીરી) કેશર વાપરવું.
આ મારી મુસાફરીમાં આશરે ૨૫ સભા ભરી છે અને મેં વીસ ખાતાઓની ભેટ લીધી છે.
( ત્યાંથી વિસનગર આવ્યું ત્યાં પન્યાસજી ગુલાબવિજયજી છે. તેઓ પાસે પુસ્તક પાર લગભગ લાખ રૂપીઆથી પણ વધુ કીંમતને છે. વીશનગર જેવા કેઈ મધ્ય સ્થળમાં પક જૈન પુસ્તકાલય સારા પાયાપર સ્થાપન થાય છે તે તમામ પુસ્તક તેઓ આપી શ્રી રાજી છે.
ત્યાં મેટી સભા કરી કેટલાક ઠરાવ કરાવ્યા છે. ઘરના આંગણે આગળજ કુટે એ રાવ દશાની ન્યાને કર્યો છે.