________________
નમઃ શિષ્ય रत्नानामिव रोहणक्षितिधरः खंतारकाणामिव, स्वर्ग:कल्पमहीरुहामिव सरः पंकेरुहाणामिव, पाथोधिः पयसामिवेंदुमहसां स्थान गुणानाममा,
विसालोच्य विरच्यतां भगवतः संघस्य पूजाविधिः ॥२१॥ અર્થ:- રોહણાચળ પર્વત જેમ રત્નનું સ્થાન છે, આકાશ જેમ તારાઓનું સ્થાન છે, સ્વર્ગ જેમ કલ્પવૃક્ષનું નિવાસસ્થાન છે, તળાવ જેમ કમળનું નિવાસસ્થાન છે, સમુદ્ર જેમ ચંદ્રમાં સમાન નિર્મળ જળનું નિવાસસ્થાન છે, તેવી રીતે આ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ પૂજ્ય સંઘ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિવાસ્થાન છે તેની પૂજા કરીએ.
SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
Vol. III.]
MAY 1907.
[No. 5.
-
~
જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ.
20@
>
–
અનુસંધાન ગતવર્ષ પૃષ્ઠ ૩૨૫
(શાહ નત્તમ ભગવાનદાસ) જ્ઞાન ખાતુ–મનુષ્યનું મનુષ્યત્વ જ્ઞાનમાં જ છે. જ્ઞાનરહિત મનુષ્ય પશુની સપાટીએ પહેચે છે. જ્ઞાનને મહિમા અતિશય છે. કોઈ પણ કામ થવા પહેલાં તે કેમ કરવું તેનું
ન જોઈએ છે. જ્ઞાન બે પ્રકારનાં છે, સાંસારિક ઉન્નતિનું તથા આત્મિક ઉન્નતિનું. નવી નવી ચીજે ઉત્પન્ન કરી, તેને શેખ તથા ખપ વધારી પૈસા કેમ પેદા કરવા, પિસા સૌથી સારી રીતે કેમ વાપરવા, તનદુરસ્તી કેમ જાળવવી, વ્યવહાર કેમ સાચવે, સંસારને સ્નેહ કેમ બાંધવો તથા નિભાવ, સંસારમાં કેમ મેટાઇ મેળવવી તથા જાળવવી, બીજી પ્રજાઓ કરતાં આપણે કેમ વધારે ટકી રહેવું તથા ચડીઆતા થવું, વિગેરે બાબતો સાંસારિક રાવનો