________________
૧ ૩૫
૧૯૦૭ ]
નિરાશ્રિત જેને અને જૈન શ્વેતાંબર મદદ કુંડ થઇ શકે તે રસ્તે સત્વરે કામ લેવું. તેઓએ સમજવું જોઈએ કે જેટલા પ્રમાણમાં તેઓ ની પદવી માન મેળવવાનો અધિકારી છે તેટલાજ પ્રમાણમાં બકે તેથી વિશેષ જે તેઓ સ્વામી ભાઈઓનું હિત હૃદયમાં ધરતા હોય તે જોખમ ભરેલી પણ છે. જ્ઞાતિના કે કોમના અગ્રસર યાને શેકીમાં બની પોતાના જ્ઞાતી લાઓને પક્ષપાત બુદ્ધિથી નવા કારણસર હેરાન કરવામાં, નુકશાન કરવામાં, તથા અંગીત દેષના લીધે, આગલા પાછલા વિરભાવના લીધે, ન્યાયના તબક્કાથી ઉલટી રીતે કામ લેવામાં પિતાની શકિતને તથા મહેનતને તથા વખતને વ્યર્થ ભોગ આપવાને બદલે પિતાની ફરજ યથાર્થ રીતે અદા કરવાની લાંબી વખતથી રોપાયેલાં અંદર અંદરના કુસંપના બીજને જડ મૂળથી બાળી નાંખવાની અને નિરાધાર સ્થિતિમાં પીડાતા સ્વામી ભાઈઓનું દુખ દુર કરવાને માટે બનતે પ્રયાસ કરવાની આવશ્યકતા છે.
આ કાઠીઆવાડને પ્રદેશ એક સમયે બહુજ સારો પાક ઉતરતે હોવાથી કાચુ સોનું ઉત્પન કરે છે એમ કહેવાતું હતું. તે પ્રદેશના લોકો છપનના દુકાળ પછી એટલા બધા નિધન થઈ ગયા છે કે તેઓ આપણું લક્ષ ખેંચ્યા વગર રહેતા નથી.
ગામડાના ઘણાખ લેક ખેડુતોને ધીરવાને કઢારાને ધંધો કરતા હતા. અને છપનીયા પહેલાં જેઓની ઉઘરાણી હજારથી ગણાતી હતી, અને તેને લીધે આગામી કહેવાતા હતા તેઓ હાલ તદન દયાજનક સ્થિતિમાં આવી ગયા છે. ખેડુતેને તથા તાલુકદારેને ધીરેલાં નાણું નવીન સરકારી ઠરાવ તથા ખેડુતોને રાહત આપનારા કાયદા અમલમાં મેલાયાથી વસુલ કરવાનું કોઈપણ સાધન રહ્યું નથી. તેમજ આ ધંધે છોડી બીજો કોઈ ધંધે પણ તેઓને સુઝત નથી. જે ધંધામાં તેઓ એક રીતે જોતાં ઉચ્ચ નિતિના નિયમ મુદલ જાળવતા રહેતા અને મુગ્ધ ખેડુતેને તેઓની અથાગ મહેનતના બદલામાં માત્ર સાદા ખોરાક સિવાય બીજી કોઈપણ વસ્તુને ઉપભોગ કરી શકે તેવી સ્થિતિમાં નહિ રહેવા દેતાં બની શકે તેટલું વધારે વ્યાજ લેઈ નિર્ધન સ્થિતિમાં લાવી મુકતા હતા તેનું શું સારું પરિણામ હોઈ શકે તે સમજાતું નથી. સમ્યગ દ્રખિ શ્રાવકને યોગ્ય મુખ્ય ગુણ કે તે વિભવ ન્યાય સંપન્ન દવ્ય ઉપર આધાર રાખતે હોવો જોઈએ તે જ જયારે જળવાય નહિ અને તેને લીધે સુધારેલી કોમની વકેકિત આપણે સાંભળવાનો વખત આવે તે કઈ રીતે ઈચછવા યોગ્ય ગણાય નહિ. આવી રીતની તેની નિર્ધન સ્થિતિ થઈ જતાં કન્યા વિય જેવા મહાન હાનિકારક રીવાજે તેઓમાં જેસભર પગ પેસારો કર્યો અને એટલાયે લેકેની બત્રીસીએ ચઢયા કે માસિકમાં ને વર્તમાનપત્રમાં તે દુષ્ટ રિવાજને નાબુદ કરવાને માટે સખ્ત ભાષામાં લખાપેલા લેખે આપણે વાંચીએ છીએ એટલું જ નહિ પણ સભાઓમાં મંડળોમાં તથા કોન્ટ્રરન્સમાં પેફેસર નથુ મંછાચંદ જેવા વકતાઓ એ દુષ્ટ રિવાજ તરફ પિતાના હૃદયને બળાપો કાઢવા ચુક્તા નથી. વગર તકરારે તેમજ જરાપણુ આનાકાની વગર કબુલ કરવું પડશે કે કન્યા વિક્રયના પ્રચારને એકદમ દાબી દેવાની જરૂર છે. પણ તેને ઉપાય શું?