________________
જૈન કોનફરન્સ હેરલ્ડ આ શહેરના ઘચ વસ્તીવાળા, ટુંક મુદતમાં જે દુષ્ટ મરકીના ભેગા થઈ પડે છે તેવા સ્થળમાં રહેવાની જરૂર પડે છે. વર્તમાન પત્રમાં આવતા હેવાલ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે મુગઈમાં વસ્તી આપણી જૈન કામમાં આવા અનેક કારણોને લીધે મરકીથી તેમજ બીજા રોગોથી થતા મરણનું પ્રમાણ અન્ય કેમની સાથે સરખાવતાં ઘણું જ વધારે છે. આ સવાલ શું વિચારવા જેવો નથી. આને માટે શું જિન કોમના અગ્રેસરે જવાબદાર નથી? - શું મુંબઈ જેવા શહેરમાં જિનેની વસ્તી મે ટા પ્રમાણમાં છે તેને એક સેનેટે રીયમની જરૂર નથી ? બહાર ગામથી આવતા સ્વામી ભાઇઓને માટે તેઓને નોકરી મળે તેટલી મુદત સુધી ઘટતી સગવડ કરી આપવાની, તેઓને ધંધે વળગાડવાની, પિતાને લાગવગ વાપરી તેઓને નોકરી અપાવવાની, ઉધોગ શાળા સ્થાપવાની વગેરે જુદી જુદી યોજના વાળી એક (Systematic) પદ્ધતિ સરની સંસ્થા સ્થાપવાની જરૂર છે. આપણી કેમમાં મોટી મોટી પેઢીઓ ચલાવનારા તથા મીલ માલેકે તથા વ્યાપારીઓ એટલી મોટી સંખ્યામાં છે. કે જે તેઓ પોતાના ધ્યાન ઉપર એટલું જ લે કે આપણે કોઈપણ સ્વામી ભાઇ ધંધા વગરને આથડેવો ન જોઈએ બીજા કોઈને પણ પિતાને ત્યાં નેકર તરીકે રાખવાને બદલે તેના જેટલી જ આવડતવાળો હુશીઆર જૈનબંધું મળી આવતું હોય તે તેટલાજ પગારથી તેને જ રાખવે તે પછી આપણે ઘણું જ કરવાનું રહે છે.
ઉપર કહેલ જનામાં સામી દલીલ લાવવામાં આવે છે કે જે જનને નકર તરીકે રાખવામાં આવે તો તે ધાર્મિક તહેવારમાં તથા અન્ય દિવસે ધાર્મિક કીયા કરવા બહાને પિતાના શેઠની નોકરી બરાબર બજાવે નહિ. તે શું વજુદ વગરની નથી ? આ વી દલીલ આગળ ધરનારા, ધાર્મિક હૃદયના શેઠને તથા નેકરને બંનેને અન્યાય કરે છે. આ બાબતમાં ખાસ કરીને આપણે પારસી તથા નાગર ગૃહસ્થોનું અનુકરણ કરવાની જરૂર છે. કેટલાએક દેશી રાજયમાં જયાં નાગર ગૃહસ્થોના હાથમાં રાજયતંત્ર હોય છે ત્યાં અન્ય કોમના નેકરી મેળવવા ઉત્સુક માણસને સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે નાગર હેતતે જગ્યા મળત. એવું સાંભળીએ છીએ તે ઉપરથી આપણે શું ઘડ લે ઈતિ નથી ? ધર્મને માટે કામને માટે જે અભિમાન હે તે મારા સ્વામી ભાઈઓએ આ સવાલ તાકીદે ઉપાડી લેવો જોઈએ છે અને ઉપર કથા મુજબના મનમાં દ્રઢ નિશ્ચય કરવાની જરૂર છે. આ પ્રકારના વિચારો જ્યારે આપણું માતબર અને પ્રેસરોના હૃદયમાં ખુરશે, કેળવાયેલા વર્ગને જ્યારે આગળ કરવાની, બહાર પાડવાની લાગણ તેઓના ચિતમાં ઉદભવશે પોપsinય સતાં વિતા: એ સૂત્રને અર્થ જ્યારે તેઓ યથાર્થ સમજશે, અને તે પ્રમાણે અનુસરશે ત્યારેજ જન કોમની ઉન્નતિ જેન શાસનની શોભા વતઃ થતી જોવાને પ્રસંગ આવશે. " જન કોમના અગ્રેસર તરીકેને શેકીઆ તરીકેને જે તેઓ હક ધરાવતા હોય તે પછી એક કુટુંબને અગ્રેસર જેવી રીતે પેતાના કુટુંબી જનોનું હિત કરવા બંધા
છે. તેવી જ રીતે તેઓની ફરજ પણ છે કે પોતાની કેમનું જે રસ્તે કલ્યાણ
:
-
1
ગ.
.
.