________________
૧૯૦૭ ]
જૈન સમાચાર,
ઓનરરી ઉપદેશક મીહીરાલાલ વમાનના પ્રયાસ—લીલાપુર જ્યાં જૈનના ૩ ધર છે, ત્યાં કાન્ફરન્સથી થત કાયદા વિષે સમજાવવામાં આવ્યું.
વણા ગામમાં હાનિકારક રીવાજ સ ંબંધી ભાષણ આપ્યું.
૧૦૯
सैलाना ३-४-०७ – जैन सभाका सेक्रेटरी हरिसिंहजी लिखता है के प्रचलित केशरकी अपवित्रतापर व्याख्यान दीया गया. कुछ महाशयोने यह केशर उपयोग में लाना मुनासिब नही समझकर पवित्र काशमीरी केशर काममें लानेका इकरार कीया.
मंदसोर - प्रांतिक सेक्रेटरी लक्ष्मीचंदजी घीया लिखते है के पांचमी कोन्फरन्समें जो भाषण हुवाथा उसकासार, और पास हुवे ठरावोपर एक भाषण मेने उधर दीया है. ઉપદેશક ઢાકરશી નેણશીના પ્રવાસ.
અજમેર્ ૨-૪-૦૭-માલપુરામાં જાહેર સભા કરી. ઐક્ય, વિદ્યાવૃધ્ધિ, સ્વદેશી હિલચાલ તથા હાનિકારક રિવાજોપર ભાષણ કર્યું. મી ઢઢાએ તથા જાએએ વિવેચન કર્યું. ત્યાંથી આંહી આવતાં પચેવર ગામ, જ્યાં ૨૫ શ્વેતાંબર જૈનેાનાં ધર છે તથા ૫૦ દિગંબર જૈનેનાં ઘર છે, ત્યાં બન્ને આમ્નાયની સભા થઇ. કોન્ફરન્સના ઉદેશ તથા દરાવેાપર વ્યાખ્યાન આપ્યું. આવા ગામડામાં સાધુસાધ્વી દો આવતા નથી. સ્થાનકવાસી સાધુ કદી કદી આવે છે. દરે દના પણ કાઇ આવતુ' નથી. તે વિષે કહેતાં કેટલાકે દર્શીનની બાધા લીધી છે. કોન્ફરન્સના રાવાનાં અમલ કરવા માટે કહેતાં વિચારીને અમલ કરવા કબૂલ કર્યું છે.
ખાલેાતરા ૬–૪-૦૯ અજમેરમાં સભા થઇ, પણ બહુ થાડા ભાઇ આવ્યા હતા. કંઈ ડરાવા થયા નિહ ત્યાંથી ખઆવર આવ્યા. સભા થઈ. ભાઇએ સારી સંખ્યામાં આવ્યા હતા. ત્યાં ૫૦૦ જૈન ઘર છે, પણ ધણા ઢુંઢીઆ છે. વ્યાખ્યાનની અસર બહુ સારી થઈ. તાત્કાળિક ફળ કંઇ થયું નહિ, પરંતુ ખુશીથી કબુલાત આપી કે થેાડા સમયમાં સૈ! એકત્ર થઇ કોન્ફરન્સના હરાવા અમલમાં મૂકવા મજબૂત કશેશ કરશુ. આંહી ૩૦૦ ધરમાં દેરાસરને માનનારા ૫૦ ઘર છે. બાકીના હુંઢી થઇ ગયા છે, પણ દેરાના કર આપે છે. આ ગામેાના લાક બીલકુલ અજ્ઞાન છે. આ તરફ્ સંખ્યાબંધ ગામેામાં વસ્તી સારી છતાં શિક્ષણ સાધનના અભાવે જૈતા તદન પછાત છે. પાઠશાળા, કન્યાશાળા અને શ્રાવિકાશાળા ઉઘાડી શકાય, પણ યોગ્ય શિક્ષકના અભાવે પરિણામમાં શૂન્યત્ર રહે. સ્ત્રી શિક્ષક તે એક પણ નજ મળે. હિંદી ભાષા સાથે જૈનના સાધારણ મૂળતા જાણનાર પુરૂષશિક્ષા પણ નજ મળે ત્યાં પાશાળાએ અને ખીજા ખર્ચો તથા ઉપદેશ વિગેરે નિર્ધ્વજ છે. મેસાણ અથવા બનારસ પોર્ટશાળા તફરથી શિક્ષકો પૂરા પાડવામાં ન આવે ત્યાં સુધી કઈ ફળ આવે તેમ લાગતુ નથી.
માલેાતરા ૭–૪-૦૭—સભામાં વ્યાખ્યાન થયું, પરંતુ કઇં સંગીન ડરાવા થયા નથી. લોકેા ખીલકુલ અજ્ઞ છે, તથા દેરાને માનનારા તથા ઢુંઢીઆ બધા ઠરાવેામાં સામેલ હાવાથી કોઇ પણ બાબત મુકરર કરતાં એક બીજાની સામે પડે છે. ૩૦૦ ઘર જૈનનાં છે, તેમાંથી ૧૦ છેકરા નિશાળે જાય છે. સાવિહાર તદનજ ન હોવાથી ભરચક જૈન વસ્તી છતાં ધાર્મિક વિથિલતા વધતી જાય છે,