________________
૧૨૪ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[એપ્રીલ. સંવત ૧૮પ૭ ના માગશર વદ ૦)) સુધીને હીસાબ તપાએ તે જોતાં કાગળની કાચી બે ચેપડી બાંધી હીસાબ ઉતારેલ જેવામાં આવે છે.
આખાતામાં સં ૧૮પ૭ની સાલ પેલાં આપસ આપસના ટંટાના લીધે ભાગું વસુલ કરવામાં કોર્ટમાં કેસ ચલાવી મેટી રકમને ખર્ચ કરેલ દેખાય છે તે રકમ ખર્ચ કરવા છતાં ભાડાની રકમ વસુલ થયેલ જણાતી નથી આવી રીતે વગર વિચારે કજીઆ લડી દેવદ્રવ્યને નાશ કરવા તે રીતથી ઉલટું અને બહુજ દિલગીર થવા જેવું છે.
આ ખાતાનો વહીવટ શ્રી શાંતિનાથજી મહારાજના વહીવટ સાથે જ હોવું જોઈએ છતાં કુસંપને લીધે જ છુટો પડેલ જોવામાં આવે છે જેથી ખાતાને નુકશાન થવા સંભવ રહે છે માટે હાલના વહીવટ કર્તાને અમારી ભલામણ છે જે સદરહુ વહીવટ સાથે આ વહીવટ જોડી દે સારે છે.
આ ખાતાને હીસાબ તપાસી વહીવટ જોડી દેવાનું સુચના પત્ર હાલના વહીવટ કર્તાને આપેલ છે. છલે ખેડા તાબે ગામ બોરસદ મધેના શ્રી શામળપાર્શ્વનાથ મહારાજના
રાસરજીનો રીપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ જીવાભાઈ પરભુદાસ, શા. રવચંદ પીતામ્બરદાસ, બાલાભાઈ લખમીદાસ, શા. લલુભાઈ કાળીદાસ, અમરચંદ મોતીચંદ, પરી, ચુનીલાલ બાપુભાઈ તથા શા. રાયચંદ રૂપચંદ વગેરે ગ્રહના હસ્તકને સંવત ૧૫૯-૬૦-૬૧૬૨ ની સાલને હીંસાબ અમોએ તપાસ્યા છે. તે જોતાં આ ખાતાનો બંદોબસ્ત વહીવટ કર્તા ગ્રહસ્થ તરફથી સારો થએલો જોવામાં આવે છે.
દહેરાસરજીમાં વપરાતું કેસર, સુખડ શેઠ જીવાભાઈ પરભુદાસ તરફથી પુરું પાડવામાં આવે છે. તથા ગેડીને પગાર પણ સંઘમાંથી આપવામાં આવે છે, તે બહુ ખુશી થવા જેવું છે. શેઠ જીવાભાઈ પ્રભુદાસ પિતાને અમુલ્ય વખત રોકી જે કામ કરે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
આ વહીવટમાં કેટલે એક સુધારો કરવા જેવો છે, તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને ભરી આપવામાં આવ્યું છે, માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર ધ્યાન આપી ગ્ય સુધારો તાકીદે કરશે.