________________
શ્રી ધાર્મિક સ ંસ્થાઓના હિસાબ તપાસણી ખાતુ.
શ્રી વઢવાણ શહેર મધે આવેલ શ્રી જૈન પાઠશાળાનો રીપોર્ટ,
સદરહુ ખાતાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા. ગોવિંદજી મકનજી હસ્તને સં. ૧૯૫૯ ના કારતક સુદી ૧ થી તે સ. ૧૯૬૧ ના આશા વદી ૦)) સુંધીને અમેએ હીસાબ તપાસ્યા તે જોતાં આ ખાતું સ. કસ્તુર નથુભાઇ તથા ગ્રા. લાલચંદ ખેતસીભાઇ તથા શા. શવચંદ જેફાભાઇ તથા વહીટ કર્તાની કમીટીથી તે તેમની દેખરેખ તળે દેશી પુરૂતમ રવચંદ વહીવટ ચલાવેછે. વહીવટનું નામ ઘણું જ ચેાખી રીતે રાખવામાં આવેલ છે. વિશેશમાં વહીવટ કર્તાની પુરી કાળજીને લીધે બેંકે ખરચ કરતાં ઉપજ ઘેાડીછે તેાપણ તેમાં કાર્યં ધણું સારૂ થતું જોઇ ઘણીજ ખુશાલી ઉપજે છે તેથી વહીવટ કર્તાઓને પુરેપુરા ધન્યવાદ ઘટેછે.
ΟΥ
૧૯૦૭ ]
૧૨૧
એને અમારી નમ્ર વીનંતી છે કે આવી શાળાઓને યથા ક્તિ મદદ આપવાથી અણુહદ ફાયદા થઇ પુન્ય ઉપાર્જન કરે.
દરેક જૈન શ્વેતાંબર જૈન
તાલુકે વઢવાણ તાબાના ગામ રામપુરા મધે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજના દેરાસરજી તથા જૈન પાઠશાળાના રીપે
સદરહુ ખાતાને શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા. મનજી એચર તથા શા. કસ્તુર શીવજીના હસ્તકના શ્રી દેરાસરઽનો સ. ૧૯૫૯ ના કારતક શુદી ૧ થી તે સ. ૧૯૬૩ ના કારનક સુધી તથા જૈન પાઠશાળાની સ્થાપના સ. ૧૯૬૨ ના કારતક શુદ ૨ થી થઇ ત્યારથી તે સ. ૧૯૬૩ ના કારતક શુદી ૨ સુધીના અમે હીસાબ તપાસ્યા. તે જોતાં દેરાશરજીના વહીવટનું નામું ડામ ખાતાવહીએ જીની રૂઢી મુજબ તથા જૈન પાડશાળાનું જૈન શૈલી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવતા તેમજ ખાતાની પુરેપુરી દેખરેખ રાખતા તેવામાં આવેછે. દેરાસરજીમાં આવક ખનું એક ખાતુ રાખવાથી પુજનને લગતા કેટલાએક ખરચ ભંડારમાંથી વહીવટ કર્તાની ગેરસમજને લીધે થતા જોઇ અમારૂં મુકામ થતાં તેમ થવાથી અશાતના થઇ પાપના ભાતા થવું પડેછે તેમ સુચના આપવાથી તરતજ સંધ સમસ્ત એકત્ર થઇ હવે પછી નહી વાપરવા
ચેાકસ કરેલ છે.
જૈન પાઠશાળામાં પણ અભ્યાસ સારે જોવામાં આવેછે. પણ કાંઇક અશુધતા પણ દેખાય છે તે ઉપર વહીવટ કર્તા ગ્રહસ્થનુ ધ્યાન ખેચ્યું છે તેથી આગળ ઉપર સુધરી જવા આશા રહેછે. આ ખાતાને લગતા હીસાબ તપાસી જે જે ખામીઓ દેખાણી તેનું સુચના પત્ર વહીવટ કર્તા ગ્રહરથાને આપેલ છે તે આશા છે કે યેાગ્ય સુધારો કરશે.
જીલા કાઠીયાવાડ તાલુકે વઢવાણ તાખાના ગામ બળદાણા મધે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજના દેરાસર તથા ધર્માદા ખાતાના વહીવટના લગતા રીપોટ
સદરહુ ખાતાના સંધ તરફથી વહીવટ કર્તા શા. જીવરાજ ગગા તથા સ` તલકસી રતનસી તથા ધર્માદા ખાતાના નંબર ૧-૨ તથા દેશી ઉજમસી નાગજીના હસ્તકના સ. ૧૯૫૯ ના કારતક સુદી ૧ થી સં. ૧૯૬૩ ના માતુ શુદી ૬ સુધીને અમે હીસાબ તપાસ્યા તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢી મુજબ દામ ખાતાવહીથી રાખી વહીવટ સારી રીતે ચલાવતા જેવામાં આવેછે.
દેરાસરજીમાં ઉપજ કરતાં ખરચ વધારે પડતું તેમજ પુજનને લગતે સામાન દેવદ્રવ્યમાંથી વપરાતો જોવામાં આવેછે તે જૈન શૈલીથી ઉલટુ પણ જૈન ગ્રહસ્થેાની સાધારણ સ્થિ