________________
જેને કેન્ફરન્સ હેરડ,
| | ફેબ્રુઆરી. રે તૈયાર કરવાની ફરજ ધ્યાનમાં રહેવી જોઈએ. મનુસ્મૃતિમાં કહ્યું છે કે સ્ત્રીઓને પ્રત્યેક પ્રકારનું શિલ્પનું જ્ઞાન આપવામાં આવતું હતું. ક૯પસૂત્રની ટીકામાં આવે
છે કે બ્રાહ્મી તથા સુંદરીને ઋષભદેવ ભગવાને જમણ તથા ડાબા હાથથી લેખન | કળા તથા અંકવિદ્યા શીખવી હતી અભણને જોઈએ તેટલે ઉપયોગ થતો નથી. સ્ત્રીને કેળવવામાં આવે તેજ ચતુર્વિધ સંઘ થાય. નહિતર ભણેલ સાધુ, સાદવી તથા શ્રાવક હોય, પણ શ્રાવિકા અભણ હોય તે ચતુર્વિધ સંઘ ન થતાં ત્રિવિધ થાય. કાળિ દાસ કવિ તથા બીજા કવિઓ પણ સ્ત્રીઓમાં જે ગુણ આપે છે, તે ગુણે સ્ત્રીમાં વિદ્યા વિના આવી શકે નહિ. કેળવાયેલી સ્ત્રી અનાદર કરશે, એ આક્ષેપ અસત્ય છે. કેળ
વાયેલ જનાવર પણ અનાદર કરતું નથી, તે કેળવાયેલી સ્ત્રી એમ કરશે, એ કયા - સૂત્ર ઉપર એ સમજાતું નથી. અભણનું માન રખાતું નથી, ભણેલાનું જ રખાય છે.
માટે સ્ત્રીનું માન રાખતાં વધારે શીખવું હોય, આર્ય પુત્રોને વિકાસ કરવો હોય તે સ્ત્રીને ભણાવવી જ જોઈએ. માન વિના લક્ષ્મી રહી શકતી જ નથી. તીર્થકરને પણ જે પૃચ્છા કરે ( અને પુછે) તે સ્ત્રી કેળવાયા વિનાની કેવી રીતે હેઈ શકે ? અર્ધગમાં લક થયો હોય તે શરીર શું કામ કરી શકશે? માટે તેવી જ રીતે અભણ સ્ત્રીવાળો જનસમાજ અર્ધાગ લકવા વાળા જેવો છે. સરસ્વતી પણ સ્ત્રી છે. માટે સ્ત્રી એ વિદ્યા માટે પ્રથમ યોગ્ય છે. માબાપ કહેવાય છે, તેમાં પણ મા પહેલીજ બોલાય છે. આ ચોવીશીનું પ્રથમ મોક્ષદ્ધાર મરૂદેવી માતાએજ ઉઘાડેલું છે.
ધની કેળવણી નાનપણથી જ મળવી જોઈએ. અંગ્રેજી કેળવી લેવા પહેલાં જ જે ડું ધાર્મિક શિક્ષણ અપાય તેજ નાસ્તિક અવસ્થા અટકી શકશે. વસ્તુપાળ, તેજપાળ. બહાડ વગેરે મંત્રીઓ થઈ ગયા તેઓએ શારીરિક સંપત્તિ બહુજ બતા વી છે. તે આપણું પૂર્વજો એવી સંપતિવાળા છતાં આપણે આજ આવા નિર્માલ્ય થઈ ગયા છીએ એ કેવી શોચનીય સ્થિતિ છે ! ચાએ અમારું શરીર બગાડી નાખ્યું છે. શરીર શક્તિ સુધારવી હોય તે વિશ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળે. . ને આપણે ક્ષત્રિયતેજ કાયમ રાખવાનું છે, નહિતર અગતિએ જાશે. અત્રે મારા દક્ષિણમાં તીલક, ગેલે, બાપ, ગોખલે, પ્રાંજપે વિગેરે રૂ. ૫૦૦) ને પગાર લેવાને બદલે રૂ. ૪૦-૫૦ ને પગાર લઈ આત્મસંયમ બતાવે છે, તેવી જ રીતે જયારે આ ભાગમાં થશે, ત્યારેજ ઉચ્ચ કેળવણી મેળવ્યાનું સાર્થક થશે. પરદેશગમન વિના દેશના ધનનું રક્ષણ તથા વર્ધન થવું મુશ્કેલ છે. ઈત્યાદિ કહ્યા બાદ છેવટે કહ્યું કે-હું ભળે છે, મુગ્ધ , વર્ણપદ્ધતિ, વ્યાકરણ તથા ગુજરાતી ભાષાના અજ્ઞાનને લીધે મારા બોલવામાં કાંઈ દેષ થયા હોય તે તે પણ દેશભાઈઓના કલ્યાણના હેતુથી બોલ્યો માટે ક્ષમા કરશો.
* મી. ત્રિભુવનદાસ ઓધવજી બી. એ. એલ એલ. બી. એ જણાવ્યું કે ઉષર લાગતી જમીનને પણ અમેરિકા વિગેરે દેશના લોકો ખેડીને તેમાં ઉત્તમ પાક ઉપલેચે છે. તે જમીનને કેળવવાનું જ ફળ છે. જ્ઞાન એવું આપવું જોઈએ કે તેથી