________________
૬૭
૧૯૦૭ ]
વક્તાઓના ભાષણને સાર. એક છોકરાએ કેળવણી વિષે લખેલે નિબંધ વાંચ્યું હતું.
ઠરાવ ચેાથ. મગનલાલ ચુનીલાલ વૈદ્ય જણાવ્યું કે આપણું સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં છે, કારણ કે બાળક, સ્ત્રી, ભૂખ, અને મંદમતિ માટે ઉચ્ચારની મુશ્કેલી દૂર કરવા માટે પ્રાકૃત ભાષા ઉદભવેલી છે. ભાંડારકરના પ્રથમ ભાગ કરતાં લઘુ હૈમ પ્રક્રિયા સહેલી છે. ધનાશાલિભદ્રચરિત્ર પણ સહેલું અને યુનીવર્સીટીમાં ચલાવી શકાય તેવું છે. કાશ્રય કાવ્ય પણ ચલાવી શકાય તેવું છે. મૂળરાજથી સિદ્ધરાજ સૂધીને ઐતિહાસિક વૃત્તાંત તેમજ વ્યાકરણના નિયમે નીકળે એવું તે કાવ્ય છે. કથાકેષ જીનેશ્વર સૂરિકૃત હિતે દેશની ગરજ સારે તે છે. શીળવતીને રાસ M. A. માં મંજૂર રાખવામાં આવેલો છે તે બીજા વધુ પ્રયત્ન પછી વિશેષ પુસ્તક પણ સ્વીકારાશે ખશ.
મી. પુરણચંદનહારે જણાવ્યું કે કાળિદાસ અને માઘના કરેલા કાવ્યો જેવા પુસ્તકો આપણામાં ઘણા છે. માત્ર તેને જાહેરમાં લાવવા માટે પરિશ્રમની જ જરૂર છે.
ઠરાવ પાંચમે. મી. ચુનીલાલ છગનલાલે જણાવ્યું કે અસલ ઈતિહાસ લખવાની રૂઢી નહતી, અને તે ખોટ શિલાલેખો પૂરી પાડે છે. શિલાલેખ સિદ્ધ કરી શકયા છે કે જેનધર્મ બુદ્ધ ધર્મની શાખા નથી પણ તેની આગળને અને પ્રાચીન ધર્મ છે. શિલાલેખની શોધ બુદ્ધિ નથી, તેની બહુજ ખામી છે. મેકસમ્યુલર ભાષા ઉકેલી શક્યો હતો. એકલું અનુદાન આપવાથી જ આપણી ફરજ બજતી નથી, પણ તે કામ આપણે કરીએ, તે જ ફરજ બજી ગણાય. આપણુમાં અંદગી સુધી અભ્યાસી કેઈ નથી, જેને મોટા થવું હોય, ડાહ્યા અને નમ્ર થવું હોય તે સતત અભ્યાસ જોઈએ. અભ્યાસની ખામીને લીધેજ શિલાલેખને ઢગ નકામો છે,
વૈદ્ય મગનલાલ ચુનીલાલે અનુમોદન આપ્યું કે દરેક બાબતમાં પ્રયત્નની જ જરૂર છે. પ્રવર્તક કાંતિવિજયજીએ મી. દેવદત્ત ભાંડારકર પાસેથી લેખ ઉકેલવા માટેની ભાષા શીખી એક લેખ બહાર પાડે છે. ૧૩૫૦ ની સાલના એક લેખમાં દરેક જૈન દેરાસરમાં ૧૪ કમ આપવા માટેનું રાજાનું ફરમાન છે. ૧૩૭૯ માં ઉધ્ધાર કરેલા એક બીજા લેખની પણ નકલ લેવામાં આવી છે. ઠાકરે અને કેળી પાસે કરાર કરાવી લીધું હતું કે તેઓ દેરાસરની સંભાળ રાખશે. બીજા એક લેખમાં વસ્તુપાળે કરેલાં સર્વ ધર્મના કામનું વર્ણન છે. આબુજીને દેરાણી જેઠાણીના ગોખલા વિષે જે દંત કથા ચાલે છે તે ખેટી છે, કારણકે તે બંને કેરણીદાર ગેખલા બે સપત્નીનાજ બંધાવેલા હતા. અવિચળગઢની ચદે પ્રતિમા જુદે જુદે વખતે ભરાવેલી છે, કારણકે તારીખે જુદી જુદી લખેલી છે. વળી તે પિતળ