________________
૧૦૭]
ધામ્રિક હિસાબ તપાસણ ખાતું. દેરાસરજી તથા વહીવટમાં જેમ જેમ ખામી જણાતી જાય છે તેમ બાબત કરતા જોવામાં આવે છે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
. કેઠ નગર મળે આવેલ શ્રી. પાંજરાપોળને રીપોર્ટ. શ્રી. કોઠ નગર મધે આવેલા શ્રી પાંજરાપોળના શ્રી સંઘ તરફથી વહીવટ કરતાં, શાવર્ધમાન જેઠાભાઈ તથા શાપોપટભાઈ મુળચંદ હસ્તકને સં. ૧૯૫૩
સં. ૧૯૬૨ ના આસો વદી ૦)) સુધીને હીસાબ તપાસ્યો તે જોતાં વહીવટનું નામુ ચિખી રીતે રાખવામાં આવેલ છે. તથા વહીવટ કર્તા બંને ગ્રહસ્થને પિતાના કામ ને પુરેપુર બોજે છતાં પણ સારી રીતે દેખરેખ રાખે છે. ને વહીવટ કર્તા સાથે શાહ ત્રીકમભાઈ રાયચંદ, પુરેપુરી દેખરેખ રાખીને દિનપ્રતિદિન વહીવટને સુધારે કરતા જાય છે તે તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે. આ ખાતાની અંદર ઉપજ કરતાં ખર્ચ સં. ૧૯૬૦ થી વધારે પડતું જોવામાં આવે છે તે તેને બંદોબસ્ત વહીવટ કતા ગ્રહ તરફથી તાકીદે થ જોઈએ. શ્રા ધોળકા તાબે ઉતેળીયા મધે આવેલા એક પ્રભુજી મહારાજ
છના દેરાસરજીને તથા પાંજરાપોળને રીપોર્ટ– * શ્રી ઉતેળીયા મધે આવેલા શ્રી ચંદ્ર પ્રભુજી મહારાજના દેરાસરજીને તથા
શ્રી પાંજરાપોળના વહીવટ કર્તા શાય નાગરદાસ ખીમચંદ, શાક પીતાંબર રતનની તથા શાક તલકસી ડાયાચંદ તથા શા બેહેચરદાસ રામજીના હસ્તકનો હીસાબ, ગામના ગ્રહસ્થના ઘરના ચોપડા ઉપરથી સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ની સાલ સુધીનો તપાસ્યું તે જોતાં વહીવટ કરતાએ વહીવટ સારી રીતે ચલાવેલે જેવામાં આવે છે. ને દરેક વેપારીને વાર્ષિક હિસાબ કરી ઉપર લખેલા વહિવટ કર્તા તે ખાતામાં પિતાની સહી કરે છે.
દેરાસરજી જીર્ણ થએલ છે તેનું જીણું ઉદ્ધારનું કામ ચાલુ કરવામાં આવેલ છે
વહીવટ કર્તા પુરેપુરી દેખરેખ રાખી દિનપ્રતિદિન દેરાસરજીને તથા વહીવટને સુધારે કરે જાય છે.
શ્રી. કેઠ મધે આવેલા નવા કરને રીપેટ. ' શ્રી જેઠ મધે આવેલા શ્રી નવા કરના વહીવટ કતાં શા. વર્ધમાન જુઠાભાઈ તથા શાહ ત્રીકમભાઈ રાયચંદના હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ સુધીને હીસાબ. તપાસ્યું તે જોતાં વહીવટ કર્તાએ વહીવટનું નામું ચેખી રીતે રાખવામાં આવેલ છે. ને વહીવટ કર્તા શાહ ત્રીકમભાઈ રાયચંદ પુરેપુરી દેખરેખ રાખે છે ને દિનપ્રતિદિન વહીવટને સુધારે કરતા જાય છે તેથી તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે. આ ખાતાની અંદર સુધારો કરવાની જરૂર છે.