________________
જેન કોન્ફરન્સ હેરડ, 1 [ ફેબ્રુઆરી આ ગામમાં જૈનોનાં પાંચ ઘર છે. તે માંહેનું એક ઘર વીરમગામ રહે છે, ત્રણે, સાધારણ સ્થિતિમાં છે. અને બાકી એક ઘર સારી સ્થિતિમાં છે. તેથી કરી દેરાસરજીનું ખર્ચ પુરૂ થઈ શકતું નથી, પુજનને લગતે ખર્ચ સાધારણની રકમમાંથી કરવામાં આવે છે. હવે સાધારણની સીલીક નથી. તેમ ઉપજ પણ હાલ થતી નથી. માટે લાગતા વળગતાઓનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ. ( દેરાસરની એક બાજુની પિષધશાળા પડી ગએલી છે. અને બીજી બાજુએ જૈનનું એક ઘર પડી ગએલું છે તેથી બંને બાજુથી દેરાસરજીને આશાતના ઘણી લાગે છે. એક પાકુ તળીયુ નહીં હોવાથી ઝાડ ઉગે છે. તેમજ જૈન ગ્રહસ્થાને એક અપ નહી લેવાથી કાંઈપણ બંદોબસ્ત થતું નથી, એક સંપ કરવાને માટે કેટલું એક વિવેચન કરી સમજાવ્યા તેથી તેઓએ સંપની વૃદ્ધિ કરવા લાગણી બતાવી અને તે કાયમ રાખવા પ્રયત્ન કરે છે. તે જોઈ ઘણુ ખુશી થયા છીએ. અને આશા છે કે તેઓ કાયમ રાખશે.
છલે અમદાવાદ તાબાના ગામ કાઠા મધે આવેલા ,
ઋષભદેવજી મહારાજના દેરાસરજીને રીપેર્ટ શ્રી કાઠા મધે આવેલા શ્રી કષભદેવજી મહારાજજીના દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કત્તાં શા. સાંકળચંદ તારાચંદ હસ્તકને સં. ૧૯૫૯ થી ૧૯૬૨ ના આ વદી ૦)) સુધીને હીસાબ અમે તપાસ્યો તે જોતાં વહીવટ કર્તા ગ્રહસ્થનામુ અસલની રૂઠી મુજબ ડામ ખાતા વહીવટમાં રાખી વહીવટ સારી રીતે ચલાવેલ જોવામાં આવે છે ને દિન પ્રતિદિન દેરાસરજીને સુધારે કરતા જાય છે.
આ ખાતાના વહીવટ કર્તા લાંબી મુદત ઉઘરાણી રાખવાથી ઉપજમાં વધારો થવા ધારે છે તે ઉપર થતી શ્રી મેહનલાલજીના પ્રમુખપણુ આગળ એક જાહેર સભા ભરી દેવ દ્રવ્યથી થતી અશાતના તથા હિંસામય ચીજો નહી વાપરવા બાબત ભાષણ આપવામાં આવતાં દેવ દ્રવ્ય માટે ઘણું જણાએ તેજ વખતે પૈસા આપી દઈ હવે પછી તરત આપી દેવા લાગશું બતાવી માટે તેઓ સાહેબને ધન્યવાદ ઘટે છે.
દેરાસરજીમાં ગોઠીને પગાર બતીનું ઘી પૂજનને લગતા સામાન વગેરે ખર્ચ એકત્ર ગ્રહસ્થ પિતાની પાસેથી આપે છે તેથી હિસાબ રાખવામાં આવતું નથી તે ખુશી થવા જેવું છે.