________________
૧૯૦૭ ]
અમદાવાદ એણસને હિસાબ તારાચંદ તથા શા. રવચંદ ધનજીભાઈ હસ્તકને સં. ૧૯૫૯ થી સ ૧૯૬૨ ના આવદ ૦)) સુધીને હસાબ અમે તપાસ્યું તે જોતાં વહીવટનું નામું અસલની રૂહી મુજબ ઠામ ખાતાવહી રાખી વહીવટ નીખાલસ દીલથી કરતા જોવામાં આવે છે ને વહીવટનું નામ તથા વહીવટ ચેખ રાખેલ છે આ ખાતાને પુજાને લગતે ચાલુ ખરચ પુજન કરનાર ગ્રહ પિતાની પાસેથી આપે છે તે ઘણું જ ખુશી થવા જેવું છે અને દિનપ્રતિદિન તેમાં વધારે સુધારે કરતા જાય છે તે માટે તેમને ધન્યવાદ
આ ખાતાના નંબર ૩ ના વહીવટ કર્તા શા. રવચંદ ધનજીભાઈ વેપારના વિશેષ દબાણ વાલા હોવા છતાં દરેક ધાર્મિક કાર્યમાં તન મન અને ધનથી જે મદદ કરે છે તે માટે તેમને પુરેપુરો ધનવાદ ઘટે છે.
શ્રી ચલેડા (તાબે ધબકા જીલા અમદાવાદ) મધે આવેલા - શ્રી જીરાવલા પાશ્વનાથજી મહારાજજીના દેરાસરછતથા તેને લગતું સાધારણ ખાતું તથા શ્રી પાંજરાપોળ
ખાતાને રીપેર્ટ. શ્રી ચલેડા મધે આવેલા શ્રી જીરાવળા પાર્શ્વનાથજી મહારાજજીના દેરાસરજી તેને લગતું શ્રી સાધારણ ખાતું તથા શ્રી પાંજરાપલના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શાહીરાચંદ તારાચંદના હસ્તકને સં. ૧૫૯ થી સં. ૧૯૬ર ના આવેદી ૦))સુધીને હીસાબ અમે તપાસે છે તે જોતાં વહીવટનું નામું અસલની જુની રૂઢી મુજબ રાખી વહીવટ ચેખો રાખેલે છે ને પુજનને લગતા દરેક સામાન તથા ગાહીને પગાર વગેરે ખરચ જેને ગ્રહોને પોતાના ખર્ચ કરે છે જેથી કોઈ અશાતનાનું કારણ થતું નથી તે ઘણું ખુશી થવા જેવું છે. - વહીવટ કર્તા એકલા હોવાથી મદદે શા છેટાલાલ ડાયાભાઈ રહી દરેક ખાતામાં જેમ જેમ ખામી દેખાતી જાય છે તેમ તેમ બંબસ્ત કરતા જાય છે. ગામ નાનેદરા મધે આવેલા શી વાસુપુજ્ય સ્વામી મહારાજના
દેરાસરને રીપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ. છગનલાલ કુલચંદ, શેઠ મુળચંદ તલકસી અને શાહ ડાહ્યાભાઈ રાજપાળ હસ્તકને સં. ૧૯૫૯ થી સંવત ૧૯૬ર સુધીને હીસાબ તપાસ્ય, તે જોતાં સદરહુ દેરાસરના ટ્રસ્ટીઓએ જુની રૂઢી પ્રમાણે વહીવટ કરેલ છે.
( નામાને થોડે ભાગ દેરાસરજીના ચોપડામાં અને છેડે ભાગ મતા ગાં કરીએ.