________________
જૈન કોન્ફરન્સ હેર૯૭.
[ ફેબ્રુઆરી છેલ્લે અમદાવાદ તાબે ગામ બારેજાનાજ્ઞાન ભંડારને રીપેર્ટ. - સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કરતા શેઠ અચરતલાલ નગીનદાસ,
શા. મગનલાલ પીતામ્બરદાસ, શા ફકીરચંદ કેવલદાસ તથા શાના દેવચંદ દોલતચંદ ના હસ્તકની મીલકત તપાસી છે તે જોતાં આ ખાતાની જુદી જુદી મીલકતને વિહીવટ ઉપરના ચારે ગૃહસ્થોને જુદે જુદે સોંપવામાં આવ્યા છે. તેમાં રોકડને વહીવટ શા. અચરતલાલ, નગીનદાસ કરે છે પણ તે વહીવટમાં દરસાલ આવક ખર્ચ હોવા છતાં નામુ બીલકુલ રાખવામાં આવ્યું નથી. માટે વહીવટ કર્તાઓએ નામું ચેકસ રાખવું જોઈએ. છે આ ખાતાના અંગે એક પુસ્તક ભંડાર છે તેને વહીવટ શા મગનલાલ પીતા મ્બર કરે છે. તે જોતાં આ ભંડારમાંથી જુની ટીપની ચોપડીઓ મારા હાથમાં લેવામાં આવી તે પ્રમાણે મેલવતાં કેટલાએક પુસ્તક મલતાં નથી પરંતુ હાલ જે છે તે પણ જીર્ણ થયેલ છે તેમ તેની વ્યવસ્થા પણ બરોબર જોવામાં આવતી નથી તથા ગામના લોકોને પુછ પરછ કરતાં પ્રથમ જ્ઞાન પાંચમે એ પુસ્તકો બહાર કાઢવામાં આવતાં તે વખતે દસબાર પેટી પુસ્તકની હતી તેવી ગામના લોકોની વાયકા સંભળાય છે હવેથી આ પુસ્તકભંડાર જ્ઞાન પંચમીને દિવસે બહાર કાઢવામાં આવતું નથી. તેને બદલે અને પુસ્તકની ત્રણ પેટી દેખાડવામાં આવી છે. ઉપર મુજબ જ્ઞાન ભંડારની અવ્યવસ્થા જોઈ ઘણું દિલગીરી ઉપજે છે.
વળી વિશેષ દિલગીરી થવા જેવું એ છે કે,
આ ભંડારના સંબંધમાં અમો શ્રી સંઘનું ધ્યાન ખેંચીએ છીએ કે ઉપર લખેલા પુસ્તકે જીર્ણ થવા લાગ્યા છે તથા તેની કેટલીક અવ્યવસ્થા છે માટે તેને સુધરાવવા તથા વ્યવસ્થા વાળી જગાએ રાખવા પ્રયત્ન કરે જોઈએ. - શ્રી ગામ ભાત મધે આવેલા શ્રી ત્રષભદેવજી મહારાજના
દેરાસરજીને રીપોર્ટ. શ્રી ભાત મધે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજ ના દેરાસરજીના સંબ તરફથી વહીવટ કર્તા શા નાગરદાસ મગનલાલના હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૨ ના આશો વદી ૨ સુધી અમેએ હિસાબ તપાસ્યા છે તે જોતાં વહીવટ કર્તાએ દેરાસરજીના અંગમાં શ્રી સ્વામી વચ્છલ તથા શ્રી પરબડી ખાતાનું નામું અસલની રૂઢી મુજબ રાખી વહીવટ નિખાલસ દીલથી ચોખી રીતે ચલાવેલું જોવામાં આવે છે.
દેરાસરજીમાં પુજનને લગતે દરેક ખરચ જૈન ગ્રહસ્થ પિત પિતાની પાસેથી ફાળા પ્રમાણે આપે છે, તે જૈન શૈલીને અનુસરતું અને ખુશી થવા જેવું છે. - દેરાસરજીને એક ભાગ જીર્ણ થયેલ છે ને તે જીર્ણ ઉદ્ધાર કરવા દેરાસરજીમાં કાંઈ પણ પુંછ નહિ છતાં વહીવટ કર્તા તન અને મનથી બનતે પ્રયત્ન તથા