________________
જૈન કેાન્સ હેરલ્ડ,
માર્ચ
૩
જન્મપયન્તના અસાધ્ય રોગોથી પિડાતા નિરાશ્રિત સ્વધૃમિ `ધુઓને માટે આશ્રયસ્થાન સ્થાપવાની,
આ કાન્ફરન્સ ખાસ આવશ્યકતા સ્વીકારે છે, અને સર્વ જૈન ધુઓને તથા શ્રીમાન્ શેઠીઆએને આ ખાખત ઉપર ખાસ લક્ષ આપવાની વિનંતી કરે છે. દરખાસ્ત મુકનાર રા. સા. હીરાચંદ મેાતીચંદ.
ટેકા આપનાર રાય બહાદુર શેઠ સાંભાગ્યમલજી ઢઢ્ઢા,
ઠરાવ ૧૨ મા.
જીવદયા. ( પ્રમુખ તરફથી. )
અહિંસા પરમો ધઃ——એ સિદ્ધાંત સત્ર ધાને સામાન્ય છતાં ઉત્કૃષ્ટ રીતે તે જૈન ધર્મના સિદ્ધાંત છે માટે,
૧ જીવાની થતી 'સા તથા જાનવરા ઉપર ગુજરતુ' ઘાતકીપણું' અટકાવવા
બનતા પ્રયત્ન કરવા.
૭૨
૨ પાંજરાપાળા જેવાં ખાતાં જ્યાં ચાલતાં હાય ત્યાં તે ાગ્ય વહીવટ અને ચેાખવટથી ચલાવવાં તથા જે સ્થળેાએ તે ન હેાય ને તેની જરૂરીયાત હાય ત્યાં તેવાં ખાતાં નવાં સ્થાપન કરવાં.
૩ પ્રાણીઓના અવયવેાની ખનતી ચીજો માટે તેમના ઉપર ઘણુ' ઘાતકીપણું ગુજરે છે તેથી તે બનાવટની ચીજો ઉપયાગમાં ન લેવી,
૪ તથા ખીજે અનેક રસ્તે જીવદયા જેવા ઉત્તમ કાર્યને ઉત્તેજન આપવુ.
આ સંબંધમાં વાંસદા, ગાંફ, સાયલા, જાંબુઆ, ઘસાયતા, પાડુડીઓ વગેરેના મહારાજાએ તથા ખીજા જે જે મહારાજાએ તથા ઠાકોરે વગેરેએ જીવદયાના સબધમાં જે જે ડરાવા કર્યા છે તેનાં આ કારન્સ સતાષ સહિત ભાર પ્રદર્શિત કરે છે.
ઠરાવ ૧૩ મા.
[ કેન્ફરન્સના અ ́ધારણુ ખાખત. પ્રમુખ તરફથી ]
કાન્ફરન્સનુ' મ ધારણ મજબુત થવા નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવાની અને તેને અમલમાં મુકવાની આવશ્યકતા આ કનફરન્સ વિચારે છે.
૧ ચારે જનરલ સેક્રેટરીએએ પાતાના હાથ નીચે જરૂર પડતા આસીસ્ટન્ટ પ્રાંતિક અને સ્થાનિક સેક્રેટરીએ નીમી તેમની મારફત કેન્ફરન્સમાં થયેલા ઠરાવેાના અમલ કરાવવા પ્રયાસ કરવા.
૨ કાન્ફરન્સની કાયમની સ્થિતિ દ્રઢ કરવા દરેક જૈન પાસે દરસાલ ફાઈ અમુક રકમ ઉઘરાવી ચાલુ ઉપજ થાય તેવી ચેાજના કરવી.