________________
•
૧૯૦૭ ]
ત્રીજે દિવસ.
૭૩
૩ દરવર્ષે જેમ અને તેમ એછા ખર્ચે કાન્સ ભરાઇ શકે તેમ સગવડ
કરવી.
૪ કેન્ફરન્સ તરફથી નીકળતા માસિકમાં કેન્ફરન્સ સબંધી કાર્યની ખખરો ઉપરાંત, ધાર્મિક અને નૈતિક વિષયે ચાગ્ય પ્રમાણમાં દાખલ કરી અને તેટલુ વિશેષ ઉપયેાગી કરવુ’
૬ દરવર્ષે મળનારી આપણી આ કેન્ફરન્સના હેતુ બર લાવવાને માટે અને તેમાં થયેલા ઠરાવાને અમલ જાદે દે સ્થળોએ થતા જાય તે વગેરે માટે દરેક પ્રાંતમાં અનુકૂળતા અનુસાર પ્રાન્તિક કાન્ફરન્સ ભરવી.
ઠરાવ ૧૪ મે.
જૈન છખીએ ખાખત. (પ્રમુખ તરફથી)
આ દેશમાં તથા પરદેશમાં હાલમાં આપણા પવિત્ર તીર્થંકર ભગવાનની છખીએ, ફાટાગ્રાફા વગેરે છપાયેલા અને પાડેલા બજારમાં વેચવામાં આવે છે, તેથી ઘણીજ આશાતના થાય છે, માટે તે સામે આ કેન્ફરન્સ પેાતાની સખત નાપસદગી જાહેર કરે છે અને ઇચ્છે છે કે આવી છીએને ખરીદ કરીને અથવા બીજી કઇ રીતે કોઈએ ઉત્તેજન આપવું' નહિ. તેમજ આવી છબીએ કોઇ પણ દેરામાંથી પાડવા દેવી નહિં અને કેાઇ જેને પાડવી નહિ.
આ ઠરાવના હેતુ અમલમાં આણવા માટે મી॰ અમરચ’દ પરમાર તથા ત્રિભુવનદાસ આધવજી શાને નીમવામાં આવ્યા હતા.
ઠરાવ ૧૫ મા,
( જૈન મૂર્તિઓના સંબંધમાં ટ્રેઝરટ્રોવ એકટમાં સુધારા કરાવવા બાબત ) (પ્રમુખ તરફથી.)
હિંદુસ્તાનના જુદા જુદા ભાગેાની અંદર ઘણી જૈન પ્રતિમાજી મળી આવે છે અને તે જૈન ધર્મની છે તે એળખાવવા માટે તે ઉપર લેખે તથા ખીજા ચિન્હા હાય છે, તે છતાં જેનાંને તે પ્રતિમાજી મેળવવા ઘણી મુશીખત પડે છે, તથા ભારે ખર્ચ કરવા પડે છે, માટે આવા પ્રત્યેક સ્થળેથી મળી આવે તેવી પ્રતિમા જીએ બાબત નામદાર હિંદી સરકારને અરજ કરી ટ્રેઝરટ્રાવ એકટમાં ( જમીનમાંની પ્રતિમાજી મામતના ધારામાં ) જરૂરીઆત સુધારા વધારા કરાવવાની અગત્યતા આ કાન્ફરન્સ સ્વીકારે છે. અને તે મામતમાં નામદાર હીંદી સરકારને મેમેરીઅલ કરવાની શેડ આણંદજી કલ્યાણજીની પેઢીને સૂચના કરે છે.
ત્રીજે દીવસ. મી॰ ઢઢાએ કાન્ફરન્સના ૧૯૬૨ ના હિસાબ રજી કર્યાં.