________________
૯૦૭]
ત્રીજો દિવસ. આ બાબતમાં ગયાં વર્ષોમાં કેન્ફરન્સ તરફથી થએલાં વિવેચન અને કરીને અનુસરીને કેટલાંક ગામે અને શહેરના આગેવાનોએ ઉક્ત રીવાજોમાંના કેટલાકને પોતપોતાના સ્થળોમાં બંધ કરેલા છે તેની નેંધ આ કેન્ફરન્સ સંતોષ સાથે લે છે. અને અન્ય સર્વ સ્થળના આગેવાનેને વિનંતિ કરે છે કે તેઓ પણ પિત. પિતાના સ્થળોમાં સદરહુ રીવાજો બંધ કરવા બનતું કરશે.
દરખાસ્ત મૂકનાર રા. રા. ગુલાબચંદજી ઠા ટેકે આપનાર શેભાગમલજી ઠઠ્ઠા
કે આપનાર ફેસર નથુભાઈ મંછાચંદ. મનમેદન આપનાર છે. અમરચંદ પી. પરમાર
; રા. રા. બાલચંદ હીરાચંદ. , રા. રા. છોટાલાલ કાળીદાસ વકીલ. , રા. રા. વલભદાર ત્રિભુવનદાસ. , રા. શિવજી દેવસી.
ઠરાવ ૧૦ મે. (જૈન લગ્નવિધિને પ્રસાર કરવા બાબત) આપણા પ્રાચીન શાસ્ત્રમાં લગ્નવિધિ યથાર્થ રીતે દર્શાવેલી હોવા છતાં અન્ય ધમિઓના પ્રસંગને લીધે આપણી કામમાં લગ્નવિધિ અન્યદર્શનીઓના અનુકરણ રૂપે કરવામાં આવે છે એ શોચનીય છે, માટે તે દેષ દુર કરવા સારૂ આપણા શાસ્ત્ર પ્રમાણે દર્શાવેલી લગ્નવિધિને પ્રસાર કરે જોઈએ, તથા અન્ય સંસ્કારે પણ જે નષ્ટપ્રાય થઈ ગયા હોય તેને સુધારી જૈન શાસ્ત્રાનુસારે શુદ્ધ કરવા જોઈએ એવી આ કોન્ફરન્સ ખાસ આવશ્યકતા ધારે છે. - ' દરખાસ્ત મૂકનાર રા. દામોદર બાપુશા એવલાકર. * ટેકો આપનાર રા. કુંવરજી આણંદજી.
ઠરાવ ૧૧ મો. . (નિરાશ્રિત જેનોને આશ્રય બાબત) મરણાંતે પણ યાચના નહી કરનાર શ્રાવક શ્રાવિકાઓ તેમનાં બાળબચ્ચાં સાથે કઈ સ્થળે સીઝાય નહિ અને દીન હીન હાલતમાં ધર્માન્તર થતાં અટકે તે માટે,
૧ નિરાશ્રિત જેનોને ધંધે લગાડવાની,
૧ માબાપ વિનાનાં અનાથ બાળકોને તથા અનાથ જૈન વિધવાઓને આશ્રય આપવાની તથા બાળાશ્રમ સ્થાપવાની,