________________
જૈન કોન્ફરન્સ હરહેડ.
૧૯૦૭ ] !! છોકરે માંદો પડે ત્યારે દાકતરને બોલાવીએ નહિ પણ દાડે કરવા પાછળ ગમે તેમ ખર્ચ કરીએ એ કેટલી દિલગીરી! તમે દેવી, તાબૂત, પીર, હનુમાન * વિગેરેની માનતા કરે છે, પણ એ દૂર કરી ધર્મ પ્રમાણે જ વર્તે. જમાને આગળ વધતું જાય છે, અને તમે પાછળ પડતા જાઓ છે.
સાધુ મુનિરાજને વિનંતિ કરું છું કે કન્યા વિય કરનારને ત્યાં બનતા સૂધી નહિ વહારજે.
આપણામાં પૈસા છે, શક્તિ છે, પણ કઈ કપતાન નથી. અરે શેઠીયાઓ, તમે ભેગ આપતાં શીખે. અલીગઢ કલેજનો ખ્યાલ કરે. મુસલમાને અજ્ઞાન હતા, પાછળ હતા, તેઓ આગળ આવ્યા છે.
મી. અમરચંદ પરમારે જણાવ્યું કે પડતીના ઘણા કારણેમાંનું એક હાનિકારક રીતરીવાજે છે. કેટલાક રીવાજ અજ્ઞાનથી, દેખાદેખીથી, અનાયાસે તથા રાજકર્તી કેમના સહવાસથી આવેલા છે. પુત્રીએ મેટી ઉમરે બહાર જઈ ન શકે, તે મુશ્કેલી દૂર કરવા માટે જ આપણે મુસલમાની અમલમાં બાળલગ્ન દાખલ કર્યા હતા. ઢીંગલા ઢીંગલીને વિવાહ જે નકામે છે, તેવાજ બાળલગ્ન છે. “કાકાને વાટકે કાગડા લઈ ગયા” એ કહેવત બતાવે છે કે બાળકન્યા પતિ, તથા કાકાને ફેર સમજી શકતી નથી.
કન્યા વિય કરનારા એક જણે કહ્યું કે પાંચસે રૂપિયા ખરચ કરીને એક શ્રી લાવ્ય, તેમાંથી બે પુત્રીના રૂપિયા પંદરસો લીધા, રૂપિયા એક હજાર કમાયે, તથા મૂળ મૂડી (મારી સ્ત્રી) અનામત છે. આવી રીતે કન્યા વિક્રય કરનારને માટે કેટલી દિલગીરી!
ગ્ય પુરૂએ તે બનતાં સુધી એકજ સ્ત્રી જીંદગીભર કરવી જોઈએ. એક જીવતાં વધુ સ્ત્રી કરનાર ઘરમાં મેટે કજીયે ઘાલે છે. જ મૃત્યુ પાછળ ઘરેણું તથા સાાં લૂગડાં પહેરી જવું એ કેટલી શરમભરેલ્દી વાત છે! છાતી કૂટીને લાલ કરી દે છે, એટલે સુધી કે કઈ વખત શેક કરો પડે છે. રેવું કૂટવું ધર્મથી વિરુદ્ધ છે. એ રીવાજ પણ મુસલમાનોના અમલ • દરમ્યાન તાબૂતમાં બોલાતા “યા હુસેન”નું અનુકરણજ છે. રજપુતાનામાં એ રીવાજ નથી.
ડાહી સ્ત્રીઓએ મિથ્યાત્વી એ માટે પિતાના પતિને કઈ રીતે સતાવવા જોઈએ નહિ. કેળવણું ફેલાશે ત્યારે હાનિકારક રીવાજો નાબુદ થશે.
" શા બાલચંદ હીરાચંદે જણાવ્યું કે હાનિકારક રીત રીવાજો દુર કરવામાં આપણે બીલકુલ ખર્ચ કરે પડે તેમ નશ્ય, પણ ઉલટું તેમાં લાભ થઈ શકે