________________
૧૯૦૭ ]
ત્રીજે દિવસશકાશે. નામદાર શહેનશાહ બાનુ ઍલેક્ઝાન્ડ્રા પીંછાં વાપરવા માટે તદન વિરૂદ્ધ છે, અને આપણે તેને માટે તારથી ઉપકાર માનવો જોઈએ. પીંછાં નહિ વાપરવા માટે લેડ મટેએ પણ ઉત્તેજક શબ્દો કહ્યા છે, તે માટે આપણે તેમને પણ આભાર માનવો જોઈએ. ૧૮૯૦ માં એક કાયદામાં હિંદી સરકારે એક કલમ એવી દાખલ કરી છે કે ધાર્મિક ક્રિયા વખતે જીવહિંસા થાય તેને જીવરક્ષક કાયદે લાગુ પડતા નથી. કોઈમબટુરમાં માઈલના માઈલ સુધી જીવતાં બકરાઓને બાંધીને સુવાડીને તેનાપર હાથીને રથ ચાલે છે, અને હજારો બકરાંઓ તરફડતાં મરી જાય છે. એ સંબંધમાં યોગ્ય ઉપાયે લેવા જોઈએ. ઈત્યાદી.
રા. સા. હીરાચંદ મોતીચંદે જણાવ્યું કે કાઠીયાવાડના લખા ભગતને આ કોન્ફરન્સ જીવદયા માટે આભાર પ્રદર્શિત કરે છે.
શેઠ કુંવરજી આણંદજીએ મુનિ મહારાજાઓને, ચારે જનરલ સેક્રેટરીઓને તથા કોન્ફરન્સના સર્વ કાર્ય કર્તાઓને આભાર માનવાની દરખાસ્ત કરી જેને તાળીઓથી વધાવી લેવામાં આવી. - મી. ઢઢાએ બાકીના છેલ્લા ત્રણ કરા પ્રમુખની તરફથી રજુ કર્યા હતા. ચારે જનરલ સેક્રેટરીએ તેને તેજ તથા મીઢઢાના આસિસ્ટંટ તરીકે શેઠ કુંવરજી આણંદજી, શેઠ વીરચંદ દીપચંદના આસિસ્ટંટ તરીકે કાપડીઆ મોતીચંદ ગિરધર બી. એ. એલ. એલ. બી, શેઠ લાલભાઈના સેક્રેટરી તરીકે શેઠ ચીમનભાઈ નગીનદાસ તથા રાય કુમારસિંહજીના સેક્રેટરી તરીકે પુરણચંદજી મહાર બી. એ. ને નીમવાની દરખાસ્ત કરી હતી, જે તાળીઓના અવાજે વચ્ચે પસાર થઈ હતી. '
પ્રમુખ સાહેબે સર્વ આગેવાન ગૃહસ્થને આભાર માન્ય હતે.
શેઠ લાલભાઈ દલપતભાઈએ જણાવ્યું કે અમારાથી બનતું અમે કર્યું છે પણ જોઈએ તેવું થઈ શકયું ન હોય તે માટે હું અમદાવાદના શ્રી સંઘ તરફથી ક્ષમા ચાહું છું. કોન્ફરન્સના લાભ માટે તે હવે સવાલ રહ્યા નથી. તેથી હવે દેઢ ચતુરની દરકાર નહિ કરતાં તેમાં મંડયા રહેવું તેજ આપણું કર્તવ્ય છે.
મી. કુંવરજી આણંદજીએ વળતે આભાર અમદાવાદના સંઘને સર્વ ડેલી ગેટ તરફથી માન્યો હતે. તથા બીજા ભાઈઓ પણ આવી સેવા બજાવવાનો પ્રસંગ લઈ શકવા સમર્થ થાય એવી ઈચ્છા દર્શાવી હતી.
મી. ઢઢાએ આખા હિંદુસ્તાનના શ્રી સંઘ તરફથી અમદાવાદના શ્રી સં. ઘનો આભાર માન્યો હતે તથા જણાવ્યું હતું કે અમદાવાદ કેન્ફરન્સની જેવી ફતેહ બીજી કેઈપણ કન્ફરંસ મેળવી શકી નથી. શેઠ જેશીંગભાઈ હડીશીંગ, શેઠ લાલભાઈ દલપતભાઈ શેઠ ચીમનભાઈ નગીનદાસ વિગેરે ભાઈઓએ જે કામ