________________
[ માર્ચ.
ભાષણનો સાર કન્યાવિયથી મળેલા પૈસા બીજા પૈસાને પણ ઘસડી જાય છે
શાસ્ત્રકારે કહ્યું છે કે સ્ત્રીએ બીજો પતિ કરે નહિ. તેમજ એક સ્ત્રી પર બીજી સ્ત્રી કરવી એ પણ બહુ બૂરો રીવાજ છે. બન્ને જીવતી સ્ત્રીને રદ્રધ્યાન થાય છે. તે બને સ્ત્રી તથા પતિ ત્રણેને અતિશય મુશ્કેલી પડે છે.
જમણવાર ખુશી બતાવનારો પ્રસંગ છે. તે મરણ ખુશીને પ્રસંગ નહિ હેવાથી તે પાછળ મિષ્ટાન જમાડવા જોઈએ નહિ. વૈષ્ણવની સેબતથી જ આપણામાં એ રીવાજ દાખલ થયો છે.
રડવાકુટવાનો રીવાજ અપઠિત સ્ત્રીઓથી દાખલ થયા છે. ચાર ધ્યાનમાં ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાનને જ આપણે પસંદ કરીશું. શેક કિથા વખતે ધર્મ ધ્યાનમાં બિલકુલ વિન નાખવાની જરૂર નથી. ધર્મ ધ્યાનમાં પ્રવર્તવું એજ આપણું કામ છે.
હોળી રજપુતાનામાં શુદ્રનું પર્વજ ગણાય છે. છતાં પણ દેખાદેખી અમે પણ એ પર્વ ગ્રહણ કર્યું છે. પણ શાસ્ત્ર પરથી જણાય છે કે એ પર્વ આપણું સાથે બીલકુલ સંબંધ ધરાવતું નથી. ' શીતળા માતાને સંતુષ્ટ કરવા માટે ટાઢું ખાવામાં આવે છે, માટે તે પણ નકામું છે. મેત છંદગી કોઈના હાથમાં નથી, તે શીતળા સાતમ વિગેરે પર્વે તદન નકામા છે. | મી. ભાગમલજી ઢઢાએ જણાવ્યું કે કમજોર માબાપનાં સંતાન કમજોર હેય છે. ધીમે ધીમે એટલી બધી શક્તિ કમ થશે કે નાબુદી થવાને વખત આવશે.
Bફેસર નથુ મંછાચંદે જણાવ્યું કે કુરીવાજોએ આપણ ન કેમનું નહિ પણ આખા હિંદનું જડમૂળ કાઢી નાખ્યું છે. બાળલગ્ન કરનારા બાપ નાના નાના છોકરાઓને પરણાવી ભવ બગાડે છે. કમાવાની શક્તિ પહેલાં પરણાવી દેવાથી દુનિયામાં માણસ પાછો પડી જાય છે. શાક, આંથણા માટે દિવસ અને વર્ષની ફરીઆદ થાય છે, તે જીવનભરને માટે લગ્નની કેટલી સંભાળ રાખવી જોઈએ, તે વિચારે.
અમેરિકામાં એક ઈગ્રેજે મને પૂછ્યું ત્યારે મેં કહયું કે મારા દેશમાં બને સ્ત્રીઓ પરણાય છે. આપણા દેશમાં નેહ નથી. - મરનારની પાછળ શેકની લાગણી થાય એ કુદરતી છે, પણ એ લાગણીને હદ હેવી જોઈએ.
ચાર વર્ષની વિધવા રેતી જાય અને તેની પાસે માણસે મિષ્ટાન ઉડાવે, એ કેટલી અફસની વાત છે?
- સ્ત્રીઓ જ્યારે બજારમાં ચોષ એ છે, ત્યારે તેઓને મલાજે બિલકુલ સચવાતું નથી પણ વાઘરણે