________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[માર્ચ ઓની તરફજ નજર રાખીને બેસી રહેવું યોગ્ય નથી, દરેક ગરીબ માણસે પણ બની શકતે પ્રયાસ કરે જઈએ. મી. હેરીસને નામે એક ઈગ્રેજ ૩૫ બાળકોને પોતાને ઘેર કેળવણી આપતે હતે. ભોપાળના બેગમે પણ ફરજીઆત કેળવણી માટે ધારે કર્યો, અને પિતાના કુંવરને એક સાધારણ નિશાળમાં ભણવા મેક. ' શા મનસુખરામ અને પચંદે જણાવ્યું કે જેમાં સ્ત્રીનું ભણવાનું પ્રમાણ હજારે ૧૭ છે, સુધરેલી ભણેલી સ્ત્રી સિવાય સારૂં ગૃહ નભી શકે નહિ. મેટપણે ભણનાર કેઈનથી. તમારા શેઠીઆમાંથી કોઈએ જૈન બેડિંગે જોઈ છે? ગ્રેજ્યુએટ
જ્યાં સૂધી કાંઈ નહિ કરે, ત્યાં સુધી શ્રીમાને શું કરશે ? શરાફીને બદલે વીશીના ધંધા થાય છે. જે હાલ કરતાં કેળવણી સારી નહિ અપાય તે હજી પણ સ્થિતિ ખરાબ થશે, અને આપણું વંશજો હજી પણ વધુ ખરાબ થશે. સંસાર સુધારે નહિ થાય ત્યાં સુધી ધાર્મિક કેળવણી નકામી છે ઈષ એ આપણું ખરાબમાં ખરાબ લક્ષણ છે. અમારામાં ઘણું મનસુખભાઈ, લાલભાઈ, ચીમનભાઈ તથા હેમાભાઈ થાઓ, એવી પરમાત્માને પ્રાથના છે. આપણામાં ઘણા ફ છે, પણ વ્યવસ્થા નથી.
મી. દેવચંદ દામજીએ જણાવ્યું કે શ્રાવિકાશાળાઓ અને જૈન શાળાઓમાં તે ખર્ચ નિયમસર અને વ્યવસ્થિત થાય નહિ, ત્યાં સુધી નકામું છે. વિદ્વાન મુનિ મહારાજા તથા ગૃહસ્થની કમીટી ન નીમાય ત્યાં સુધી જે સીરીઝ માટે કેન્ફરન્સે જાહેરખબર આપી છે, તે નકામી જેવી છે
શા. નગીનદાસ અને પચંદે જણાવ્યું કે વાન માણસના વાળ ૨૫ વર્ષની ઉમરે પણ ધળા થઈ જાય છે. એવી સ્થિી ને બદલે શરીરની સ્થિતિ સારી થાય એવી કેળવણી મળવી જોઈએ. માનસિક બને પણ અસહ્ય છે.
રતનલાલજી તાતડ ભોપાળવાળાએ જણાવ્યું કે સાધુઓએ જે કર્યું છે, તે જ્ઞાનની બાબતમાં ગૃહસ્થાએ કર્યું નથી. મુનિવર્ગમાં જ્ઞાનની ઓછાશ થવાને લીધે અમારી પડતી થઈ છે.
| વાંચનના ફેલાવા માટે પેજના. ભગુભાઈ ફડચંદ કારભારીએ જણાવ્યું કે વાંચનના શેખ વિના જ્ઞાનને ફેલા જોઈએ તેટલે થઈ શકતું નથી. શહેરમાં લાઈબ્રેરીઓ છે, પણ ગામડામાં હેતી નથી. ત્રણ વર્ષ સૂધી રૂ ૧૦ ની કીમતના ન્યૂપેપરે હું પાંચ રૂપિયા આપનાર ગામડાને મોકલી દઈશ. ૧૦૦ ગામને એ લાભ આપવા હું સમર્થ થઈશ. માસિક તથા સાપ્તાહિકમાંથી લાભ આપવા હું સમર્થ થઈશ. આચાર પ્રદીપ પણ ૬ આના પિસ્ટેજના મળેથી મોકલવામાં આવશે. આ ગામડાઓમાં ૧૦ થી ૧૦૦