________________
ન કોન્ફરસ હેરલ્ડ.
[ ફેબ્રુઆરી. Bગ્રેસને સરકાર પાસેથી હકોની દાદ માગવાની છે, ગુજરતા જુલમ અટકાવવાને પ્રાર્થના કરવાની છે, પણ આપણે તેવા પ્રકારનું કાર્ય કરવાનું નથી. આપણે તે આપણી કમની ઉન્નતિ જાતે જ કરવાની છે. તે પછી દરેક મનુષ્ય પોતાની ફરજ બજાવે, પોતાની મેળે સુધરવા પ્રયત્ન કરે, અને આ કોન્ફરન્સે પસાર કરેલા ઠરાવોને અમલમાં મૂકવા પ્રયાસ કરે, તો થડા સમયમાં આપણી ઉન્નતિ થઈ શકે, આપણું ભાગ્યોદયને સૂર્ય મધ્યાકાશમાં તેજસ્વી કીરણોથી પ્રકાશિત થાય માટે અત્રે ભરાયેલા જુદા જુદા ગામના પ્રતિનિધિઓ તેમજ વઝીટર પ્રત્યે મારી એજ નમ્ર વિનંતિ છે કે દરેક મનુષ્ય પિતાને સુધારવાનો પ્રયત્ન કરે અને જુદી જુદી વ્યક્તિઓ સુધરી એટલે તે સમાજ અથવા તે કોમ સુધરી એ નિર્વિવાદ છે. વિવિધ
સ્થળના પ્રતિનિધિઓ તેમજ વીઝીટર જેમણે કોમના શ્રેયાર્થે અત્રે પધારવા તસ્દી લીધી છે, તે સર્વેને ફરીને આવકાર આપી, અમારી આપ સવની ભક્તિમાં જે કાંઈ ન્યુનતા હોય તેની ક્ષમા ચાહી, અમારા લાવ તરફ નજર કરવાની વિનંતિ કરી, આ કોન્ફરન્સનું કામ વ્યવસ્થાપૂર્વક નિયમસર ચાલે તે માટે કોઈ લાયક પ્રમુખ ચુંટવાની ભલામણ કરી બેસી જવાની રજા લઉં છું.
प्रमुख साहेबका भाषण.
प्रिय साधम्ममी बंधुओ प्रतिानोधयो, अनुग्राहका तथा बहनो;-- 'पंचपरमेष्टि श्री अहंद भगबानकी बंदनाके पश्चात् निवेदन है कि इस जैन जातीय महामण्डलका प्रमुख पद जो आप महाशयोंने मुझे सम्प्रदान किया है, इसलिय मै आप साहबोका अन्तःकरणसे कृतज्ञता पूर्वक धन्यवाद करताहूं । अबके कन्फारसके सभापति चुन्ने में आप लोगोंको कुछ कष्ट उठाना पडाथा, इसलिये मैं विशेष दु:खित हूं । जिन महानुभाबको आपने सभापति बन्ने के लिये आह्वान किया था, इसमें संदेह नहीं कि आप योग्य पुरुष है; परन्तुजब किसी कारणसे उन्होने इनकार किया तो आपने अनुग्रह कर मुझे याद किया । यद्यपि विचार दृष्टिसे देखा जाय तो में इस पदके योग्य नहीं हूं। क्यों कि यह पद उस मनुष्यको समर्पित करना चाहियेथा, जो विद्या, बुद्धि, बिभव, देशहितैषिता, बहुदर्शितादि गुणोंसे विभूषित हो । यदि इन सब गुणोंका एक पुरुषमें समाबश होना असंभब है तथापि जहां तक संभव हो अधिक गुण युक्त पूरुषकोही यह पद शोभा देता है । मैं अपनी हालत पर निगाह कर इस पदका योग्य अधिकारी नहीं समझता तथापि श्रीसंघकी आज्ञा और जातीय आह्वानसे मुह मोडना उचित न समजकर यह મrIT રિયર્થ જ આ કમાન ટોજો તમને વડા દુર