________________
૧૮૦૦]
પાંચમી કોન્ફરન્સના ઠરાવ. ૮ ના બાળકોની શારિરીક સંપત્તિ યોગ્ય રીતે ખીલવવા માટે હાલ ચા
લતી તથા હવે પછી સ્થપાતી જૈન શાળાઓમાં તથા જૈન બેડીંગમાં
શારીરિક કેળવણીની ગોઠવણ દરખાસ્ત મૂકનાર રા. દાદર બાપુશા એવલાકર. ટેકો આપનાર રા. ત્રીભોવનદાસ ઓધવજી. બી. એ. એલ. એલ. બી. ,, ,, વકીલ ડાહ્યાભાઈ હકમચંદ. , , રા. મહુનલાલ હેમચંદ.
,, રે. કુંવરજી આણંદજી. » રે. નારણજી અમરસી. , રા. મનસુખરામ અનોપચંદ.
ફેસર નથુરામ મંછાચંદ. - ,, રા. દેવચંદ દામજી કુંડલાકર.
રા. નગિનદાસ અનેપચંદ. , , રતનલાલજી તાતડ ભોપાળ.
ઠરાવ ૪ થે. (જેન સાહિત્ય યુનિવર્સિટીમાં દાખલ કરવા બાબત. ) જેને સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યના અને દર્શનના ગ્રંથે આપણી યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવે તે માટે યોગ્ય પ્રયત્ન કરવાની આ કોન્ફરન્સ અને વશ્યક્તા વિચારે છે.
રો. રા. મગનલાલ ચુનીલાલ વૈદ્ય. - રા, રા. પુરણચંદજી નહાર બી. એ. બી. એલ.
ઠરાવ ૫ મે ( પ્રાચીન શિલાલેખોને શોધ, રક્ષણ અને સંગ્રહ કરવા બાબત. )
આપણે પ્રાચીન શિલાલેખો જે આપણે જેનધામની પ્રાચીનતાના પુરાવા રૂપે છે તથા જે ઉપરથી આપણું પૂર્વની જાહેરજલાલીની સ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પડી શકે છે, અને ઐતિહાસિક સ્થિતિ જણાય છે તેવા લેખને જ્યાં મળી શકે ત્યાંથી શોધ કરે, તથા તેમને સંગ્રહ કરી તેમનું રક્ષણ કરવાની આવશ્યકતા આ કેન્ફરન્સ વિચારે છે.
દરખાસ્ત મૂકનાર, ચુનીલાલ છગનલાલ ટેકો આપનાર શા મગનલાલ ચુનીલાલ મેવ