________________
જણાય કે સિંહાસન અધર થઈ રહ્યું છે. લોકોમાં કીરતી ચાલી કે અહે! વસુરાજા મે સત્યવાદી છે કે, જેનું સિંહાસન અધર રહ્યું છે એવી ખોટીકીરતી ચાલી. સુખથી રાજય કરતા હતા તેવામાં એક સમે નારદ ફરતો ફરતો પરવતની નીશાળે આવે ત્યાં પરવત કેટલાક વિદ્યાર્થિઓને ભણાવે છે તેમાં “અ” એ શબદ આવે તેવારે પરવતે કહ્યું અજ કહેતાં“વૃક્ષની છાલ” કહીએ, ત્યારે નારદ બોલ્યા કે આજ શબ્દ બેકડે કહીએ. એમ કરતાં બેઉ જણને વિવાદ થયે. તેવારે એક બીજાએ પણ લીધું કે જે ખેટો પડે તેને ગધેડે ચડાવી શેહેર બહાર કાઢો. એ શબ્દના ખરા અર્થને ન્યાય કરાવવા કાલે સવારે આપણે વસુરાજા પાસે જઈશું એમ નક્કી કર્યા પછી બને ઘરે ગયા. પરવતે પિતાની માને નારદ સાથે થયેલી હકીકતની ખબર કહી અને કહ્યું કે “ માતું રાજા વસુ પાસે જા અને જેમ તેમ કરીને મારે બેલ ખરે ઠરે તેમ કર !' પુત્રના કહેવાથી રૂદ્રા બ્રાહ્મણી રાજાની પાસે ગઈ. રાજા એ તેને માન આપ્યું અને હાથ જોડીને બે કે –“માતાજી તમે કેમ પધાર્યા, મારા સરખું કાંઇ કામકાજ હૈયતે કહે" રૂદ્રાએ પર્વત અને નારદ વિચે “અજ” શબ્દ વિશે થયેલી ખટપટ કહી સંભળાવી અને ગમે તેમ પણ પર્વતને બેલ ઉપર