________________
૨૩૯ રાણીને જીવ દેવત્વપણે મનમાં વિચારે છે, એ બેન ભાઈ અમે પરણાવ્યાં તે સારું ન કર્યું. માટે તેઓને હવે સમજાવું. એમ વિચારીને તે માતાનો જીવ દેવત્વપણે ફિચુલા પાસે રાત્રીને સામે આવીને રવપ્નમાં નકના દુખ દેખાડવા લાગ્યું. તેથી ફચુલા મનમાં બીહીવા લાગી અને પુરુલ આગળ સર્વ હકીકત સ્વપ્નની કહી ત્યારે પંડીતોને બોલાવીને સ્વપ્નને વિચાર પુછશે. ત્યારે પંડીતે કહેવા લાગ્યા કે સ્વપ્ન વિચારમાં તો એક નિર્ધન પણાનું દુખ, અને સંતાન નહી તે દુખ; અને ઘરે કે ભાર્યા તે દુખ, એટલાં સર્વ નરકનાં દુખની ભીતી પેદા કરનારાં છે. એ વાત પડતાની રાજાને મનમાં કાંઈ બેડી નહીં તેથી તેમને રાજાએ રજા આપી. પછી એક દીવસને સમે સ્વપ્નામાં સ્વર્ગનું સુખ દેખાડયું તે પણ પંડીતની સભામાં પુછ્યું ત્યારે પંડીત લેકે કહે કે આ સં. સારમાં સારાં ખાવા પીવાં પહેરવા ઓઢવાં એ સર્વ સ્વર્ગના સુખ કહેવાય. એ વાત પણ પુફચુલાના - નમાં બેઠી નહીં. એમજ નિત્ય સ્વપ્નામાં સ્વર્ગ નર્ક દેખ્યા કરે એમ કરતાં કરતાં છ માસ વીતી ગયા તે વખત પુફલા ગોખમાં બેઠી હતી તેવામાં સુપ્રીશ્રી આચાર્ય અતીથીવર સામા હળવે ગોચરીએ જાતા હતે તે જેયા. તે દેખીને પુફચલાએ તેમને કાલી મે