________________
કોઈ માણસ નહીં હોય અને મારા સરખી કોઈ બંડી નહીં હોય. મારે માથે જાત છે તો હું હવે પછી માસ ધણીની આજ્ઞા કરી લેપૂ નહીં. એ દ્રા વિચાર કરીને તે હારમાંથી એક મતી કાડયું અને બજારમાં જઈને દસ હજાર રૂપીઆમાં ઘરેણે મુકયું. તે રૂપીઆ ઘરે લાવીને મૂક્યા તેમાંથી એક છે રૂપીઆને સે લાવી સેઈ તૈયાર કીધી. પછી છેકરાને કહેવા લાગી કે તારા બાપને સાદ કર. ત્યારે કઠિઆરે ઘરે આવે અને સ્ત્રીઓ નું પાણી તૈયાર કર્યું હતું તેથી નાહ્યા અને પછી નવીન વા ચીએ લાવી મુકયા તે પહેર્યા પછી ઉત્તમ રીતે તેને વાર કીધેલી રસેઈ જો. ત્યારે કઠિયારા મનમાં વિચારવા લાગે કે આ સ્ત્રીને આટલી બધી પ્રેમ ભકિત કેમ ઉપજ હશે. પણ તેનો ખુલાસે થયે નહી. પછી બે ચાર દહાડા પછી સલાટને તેડાવીને તે સ્ત્રી એ કહ્યું કે એક મહીનામાં મને ધર તયાર કરી આ પિતો રૂપીઆ દસ હજાર આપું. પછી સલાટે એ મળીને એક મહીનામાં ઘર તયાર કરી આપ્યું એટલે તે ઘરમાં જઈને એ કઠીઆરા નું કુટુંબ વછ્યું. સલાટને આપવાને તથા નવા ઘરમાં સમાન લાવવાને માટે બીજા પણ ત્રણમતી ધરાણે મુક્યાં ધરેણાં ગાંડાં તથા બીજા સર સમાન ઘર સગાર જોઇએ તેવા ઉ..