________________
પર લુગડું બાંધ્યું. પછી કઠિયારે મનમાં વિચાર્યું કે એ સપને ઘરે લઈ જઈશ એટલે રાંડ ઘડામાં હાથ ગાલશે કે તરત જ મરી જશે. એ મનસ કરીને તે કઠિયારે ઘડે માથે લઈ ઘરે , ધરે ઘડા શકે મુકીને કઠિયારે પિતાના કરાને કહ્યું કે તારી મા કયા ગઈ છે ત્યારે તે કે પાણી ભરવા ગઈ છે ત્યારે તે કઠિયારે છોકરાને કહ્યું કે જે તારી મા આવે તો કહે છે કે આ લીંક ઉપરના ઘડાને છેડે કરે નહીં. એમ કહીને પોતે જઈ ઘરની પછવાડે કોડ જેવું એક ઘર હતું ત્યાં જઈને સતા. ડી વારે પેલી સ્ત્રી આવી ત્યારે છોકરાને પુછયુ કે આ લાકડાના બંદીયા અને કેડાડે કેનો છે ત્યારે તે છોકરાએ કહ્યું કે મારા બાપે તે મુક્યા છે અને કહ્યું છે કે આ શીંક ઉપર મુકેલે ઘડા છેડે નહી એમ કહે છે એટલું કહીને પછી કેડમાં જઈને સુઈ ગયો છે. એ સાંભળીને એકદમ ઘરમા ગઇ અને ઘડે ૯તારીને છેડો અને તેમાં હાથ નાંખીને બહાર કાઢો તો તેમાં એક સુંદર મેતીને હાર માલમ પડ. છે તેમાં આંગલા બરાબર એક એક મેતી હતું તેથી તે હાર તેણીને અતી કીંમતી લાગ્યો અને હતું પણ તેમજ. તે સ્ત્રી મનમાં ઘણજ હર્ષ પામી અને મનમાં વિચાર કરવા લાગી કે મારા ઘણી જે ભલે