________________
ર૪૩
જે જે રે ભાઈ ભલાઈ રખે તમે રાખશે તો– કુભાર્ય યુટીલ તે તો કાળજું કઢાવે છે.
એક ઘડી પણ કોઈને સુખ પડવા દેતી નથી અને તેના ધણીના તે પૂરે પૂરાજ ભેગ મળે છે. તે મ. જબ બીચારા કાઠેયારાને પણ થઈ પડયું હતું તેથી તે બીચારો બહુ મનમાં કચવાતા હતા. એક સમયપર કઠિયારો લાકડાં લેવાને જંગલમાં ચાર જના હતો તેવામાં તાપ બહુજ તવે. ત્યારે એક ઝાડની છાયા તળે જ છે. તે જ વખત પાતાળમાં એક પદમનાગ હતે, તેનો પૂત્ર તક્ષક નામે હતો તે પિતાન, બાપને કહેવા લાગ્યો કે, તમે કહે તો હું મૃત્યુ લેકમાં જઈને ત્યાનો તમાસે જોઇ આવું. તે વખતે તેને બાપે કહ્યું કે દીકરા સુખે જાઓ પણ ત્યાં કોઈ આપણા કુળની ખાદની કરે તો ઉભો રહીસ નહીં. તે વચન દીકરાએ કબુલ કર્યું અને ચાલી નીકળશે. તે પાધર પિલે કઠીયારે બઠા હતો ત્યાં જ આવી ચડો. તે કઠીયારો જુએ છે તો ત્યાં તડકામાં ફળફળતો તે ના ચા જાય છે. તે દેખીને પિતાની પાસે પાશ્રીને ઘડો હતો તેમાંથી પાણી ઢોળી નાંખ્યું અને ઘડ સર્ષના મુખ આગળ મુક્યો તે વખત તે સર્ષ પોતાનું શરીર સમાવીને તે ઘડામાં બેસી ગયે. કઠિયારે ઘડાને ઝાડના પાંદડાને ડુ ભાવે છે -