________________
२४८
થશે તે જોઈ રાજા રાણી વિસ્મય પામ્યા. પછી સવાર થઈ ત્યારે રાજાએ રાણીને કહ્યું કે તું કુંવરની કહેજે કે તે પુરૂષની જાત પુછીલે. તે પ્રમાણે રા
એ કુંવરીને પાસે જઈને કહ્યું કે હવે આજ રાતે તું તે પુરૂષને પૂછો કે તમારી વાત શી છે. એ સાંભળી કુંવરીએ જવાબ દીધું કે ભલે હું પુછી લઈશ. રાતને સમે કુંવરીએ પુછયું કે સ્વામી તમારી જાત કઈ છે ત્યારે તે પુરૂષ છે કે તારે જાતનું શું કામ છે. તારે જે બીજું કાંઈ કામ હોય તો તે કહે એ ટલે કરું પણ જાતની ખેદણી ન કરીશ. ત્યારે તે કેવરી કહે કે સ્વામી તે તે તેમ કહેને કહે. ખરેખર અંત લેવાની કુંવરીએ કોશીશ કરી ત્યારે હાર ફીટી સર્ષ થઈ ચાલી નીકળ્યો. આથી કુંવરીએ ઘણેજ પશ્ચાતાપ કર્યો પણ પાછો કદી પણ જાર આવે નહીં. માટે અતી હઠ કરી અત લેતા-પસ્તા થાયે છે.