________________
પમી કામમાં પૈસા વાપરીને સુખમાં રહેવા લાગ્યા. એક દિવસે તે સ્ત્રી મનમાં વિચાર કરવા લાગી છે મારે ધણી જે ચાર ચોવટીઆ માં પુછાય તે ઘણું સારૂ એમ ધારીને ચવટીઆઓ પાસે જઈને કહ્યું કે જે તમે મારા ધણીને ચોવટીઆ તરીકે તમારી સાથે બેસાડો તો હું તમને પાઘડી ઘખલ સે સે રૂપીઆ આપું. ત્યારે ચે.વટીઆએ એ વાત કબુલ કરીને તે કઠિયારાને વટીઆ તરીકે બેસાડવા લાગ્યા. એક વખત એમ બન્યું કે, કોઈ એક માણસને ન્યાય બરાબર તેનું મન માને તે થે નહીં તેથી તે રાજા પાસે ફરિયાદ કરવાને ગયે અને કઠિયારાને માટે ચાડી ખાધી. ત્યારે રાજા કહે વટીઓને બોલાવે તે પ્રમાણે ચોવટીઆ ત્યાં આવ્યા પછી રાજાએ ચેવટીઆએને પુછ્યું કે આ કઠિયારને વટ કોણે સેંપી છે. સાચું બોલે એ સાંભળીને ચોવટીઆઓએ કહ્યું કે મહારાજ; અમને એની સ્ત્રીએ પાઘડીના રો સે રૂપીઆ આપીને તેને દાખલ કરાવે છે. તે વખત કઠિયારને પુછયું કે તારી પાસે આટલું બધું ધન કયાંથી ? ત્યારે તેણે જવાબ દીધું કે હું તો કાંઈ પણ જાણતો નથી પણ મારી સ્ત્રી જાણે છે. આને થી સ્ત્રીને બોલાવીને પુછયું કે તારી પાસે આટલું ધનથી ? ત્યારે તે સ્ત્રી બેલી કે જીવરાજ મારે