________________
૨૪૭
ધણી જંગલમાંથી એક મોતીને હાર લઈ આપે છે તેમાં ચાર પાંચ દાણા વાવ છે બાકી સર્વ અનામત છે. ત્યારે રાજા કહે તે હાર લઈ આવે. પછી તે કઠિયારી હાર લઈ આવી. તે હારને રાજા જોઈને વિસ્મય પામ્યું. રાજાએ પેલી કઠિઆરીને કહ્યું કે તારે જેટનું ધન જોઈતું હોય તેટલું લે અને આ હાર અમને આપ. એમ કહીને ખજાને લઈ જઈને ઘણેજ પિસા આવે અને કઠિયારાની ચાવટ પણ ચાલુ જ રાખી. એ પ્રમાણે થવાથી કઠિયારો તે પિતાની .
ગી સુખમાં ગાળવા લાગે. ' હવે પેલે હાર રાજાએ રાણીને આવે અને સ્ત્રીએ પિતાની દીકરી કનકાવતીને આવે. તે કુંવરી રાતને સમે એકાંતમાં શેજે બેઠી છે તે વારે ગળામાંને હાર ટળીને પુરૂષ છે તેનું દિવ્ય રૂપ હતું તે જેઇને કુંવરી મનમાં ઘણેજ હર્ષ પામી. તે પુરૂષની સાથે આખી રાત વિલાસ સુખ ભોગવે અને સવાર થાકે પાછો હાર થઈ જાય. એમ કરતાં કરતાં માસ છ થયા ત્યારે કુંવરીના અય ફર્યા. તેને જોઈને તેની મા બેલી કે દીકરી આ શું ? ત્યારે દીકરી એલી કે મા આ હાર જાર થાય છે. એ વાત સાંભળીને રાણીએ રાજ પાસે કહી અને પછી રાજા અને રાણી છાના રહીને જેવા લાગ્યા તે હાર ફીટીનેજાર