________________
કે અહે આ મારા રૂધીરે કરીને ઘણે અપકાયના જીવ મારશે એવી અનીત્ય ભાવના ઓમાં ચડયે ત્યારેજ ત્રિશકે પરોવા કેવળ જ્ઞાન પામીને સ્વર ગયા. તે વખ થી ગગાનો મહીમા થયેલ અને ગંગાના પાણીથી ઉતમ પદ પામીને રાગે જવાયું.
અતિ લોભ વિષે કનકાવતીની કથા. કનક કાંતો નામે નગરીમાં કનકસેન નામે રાજા રાજ કરતા હતા. તેની રાણીનું નામ કનકમિણી કરીને હતું. એક કુંવરી હતી તેનું નામ કનકાવતી હતું. તે કુંવરી દીન પ્રતી દિન માટ થતી ગઈ એટલામાં એવા બનાવ બન્યાકે એક કઠીયારો ભારો નામે તે ગામમાં રહેતો હતે. તેને ઘંટા નામે સ્ત્રી હતી અને તે સ્ત્રી હમેશાં એવી તે કુટીલ હતી કે વઢવાત તે રસ્તેથી ચાલતાં લેતી.
કુભા વર્ણન. પર ચડે દીન ત્યારે રોજ ઉડી ઉભી થાય— હાય હાય કરતી તે હુલડ જગાવે છે; મુંડા મુખ વેણ ભાખે રાખે નહી લાજે કંઈ બગાડીને સર્વ કાજ કલેશ કરાવે છે; પતીને ન યિાર કરે યાર કરે અવરને-- ભાર રૂપ ભૂમીને તે પડોશી લડાવે છે;