Book Title: Jain Katha Sangraha 01
Author(s): Ghelabhai Liladhar
Publisher: Ghelabhai Liladhar

View full book text
Previous | Next

Page 250
________________ ૨૪ કલીને બોલાવ્યા. સાધુ દરબારમાં આવી ઉભા રહા ત્યારે પુકચુલા અને ફયુલ પગે લાગ્યા. અને પુછયુ કે સ્વામી સ્વર્ગ નર્કના સુખ દુઃખનાં કારણ શું હશે. તે વખતે ગુરૂ ત્રણ શાનને જાણનારા હોવાથી તેમણે જ્ઞાન વડે સવ ભાવ દર્શાવ્યાં. તેઓ બોલ્યા કે તમારા માબાપે તમને ભાઈ બેનને અંદર અંદર માં પરણાવ્યાં તેમને હવે ઠીક લાગતું નથી માટે તે માંથી છુટવાને માટે તમને જુદા પાડવાને તમારે માતાએ ત નરક દેખાડવા માંડયું છે અને તે દે. ખાડીને તમને ઠેઠથી ભલામન કરે છે કે જે અતી પાપ કરશે વિષય શિવશે, અને પછી ગમન કરશે તે નરકમાં પડશે. જે ધર્મ કરશે, શી તપ - જેમ પાલશે તે વર્ગમાં જાશે. એવી વાણી સાંભળીને મનમાંથી સર્વ પ્રકારનો સંશય ભાંગે. પછી ગુફચલા બેલી કે સ્વામી આપણે માવીત્રને ધરે અધટીત કામ કર્યું. ભાઈ બેનને સંબંધે વિષય સેવના કરવી પડી માટે હું તો ચારિત્ર્ય લઈશ પણ તમે ભલે બીજી સ્ત્રી પરણીને રાજ સુખ ભોગવે. ત્યારે પુફચુલબો કે, તમે જે ગામમાં રહે તે હું તને મને રજા દઉં. તે વચન પુફચલાએ કબુલ કર્યું. એ પછી પૂફચલાએ અતી અડંબરે કરીને ચરિત્ર આહું સુપ્રતિષ્ઠીત આચાર્ય પાસે સુધર્મ સંજમ પાળીને

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259