________________
મણે કોઈ સાધુસંત આવે તે એક ચપટી લેટ પણ આપતે નહીં. અથ કૃપણ વર્ણન
कवणस्यगेहमझें । दाणंदद्गुणकपिअंकागो ॥ केकवणसयमरणं। केमुझपासबंधनकरई ॥
શેઠ એવો તે કઠીણ મનને હતું કે ઘરમાં પણ સડેલે બગડેલે દાણ ખાતે પણ કદી સારી વસ્તુ વાપરતે નહીં. તે એ લેભી હતું અને દીવસ ગુજારતો હતો. એક દહાડાના સમયપર વિજયશ્રી નામે જે નાની વહુ હતી તે ઘરમાં બીજી વહુઓ સાથે બેસીને બોલી કે અરે ! સખીઓ, એક મારી વાત સાંભળે. હું જે વાત કહું તે પેટમાં રાખછે. ત્યારે બીજી વસ્તુઓ બેબીકે બહેન તું ખુશીથી કહે તેમાં કાંઈ પણ બીક રાખીશ નહીં. ત્યારે વિજયશ્રી બેલી કે આપણા ઘરમાં એક ઘડી પણ સુખ નથી. માટે મારા વિચાર પ્રમાણે તે એમ આવે છે કે હું એક વિદ્યા જાણું છું તેથી આપણે સુખ મેળવી શકીશું. કારણ કે આપણા ઘરમાં ખાવા પીવામાં અને પેહરવા એાઢવામાં કે સુવા બેસવામાં તથા માથે તેલ વગેરે નાખવામાં પણ બહુજ દુઃખ વેઠવું પડે છે. તે દુઃખ મારા પાસે આકાશની વિદ્યા છે તેથી થોડે પણ વખત આપણે દુર કરી શકીશું. જે તમારા સર્વેને વિચાર હોય તે આકાશ માગે ઉ