________________
૧૩૧
બેઠા બેઠા કુવરે બેાલતા હતા તે એકઠીઆરે ઉડાડવા માંડયા. પણ એમ ઉડયા નહીં ત્યારે જે ચીંતામણુ રત્ન હાથમાં હતુ તે એ જાણતા નહાતા તેથી તેને એક પથરાની માફકજ તે કાગડા ઉપર ફેંકી દીધુ અને તે ફે કતાંજ કાગડા ચાંચમાં ધાલીને ઉડી ગયા એટલે કડીઆરા જે જગ્યા એ પ્રથમ એકલા બેઠે હતા તેવાજ થઇ રહ્યા અને પાસે લાકડાના ભારા ૫ડયા હતા તેજ રહ્યા. આથી ગભરાઇને તે કાગડાને પકડવાને દેડયા પણ તેમાંનું કાંઇ વળ્યુ નહીં તેથી આખર પાછે થાકીને બેઠા.
એ પ્રમાણે આ સ ́સારમાં ધણાક લૉકા રત્ન ચીંતામણીરૂપ મનુષ્યા દેહું પ્રાપ્ત થયા છતાં કઠીયારાની માફક જુદા જુદા રસ્તે ગુમાવી દઇને પેાતાની અવગત કરે છે. તેઓએ બહુજ વિચારથી જાણવું જોઇએ કે આ મનુષ્યા દેહ રત્ન ચીંતામણીરૂપજ છે તે આમથી ગુમાવી દેવી ન જોઇએ.
સુભદ્ર શેઠની કથા.
અંગ દેશમાં ચંપા નગરી નામે એક નગર હતુ અને તેમાં વીરસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં એક સુભદ્ર નામે શેઠ ન્મના દળિદ્રી હતા. એણે પેાતાની
•
વસતા હતા. તે જ ગરીબાઇ ભટા