________________
૧૭૨
કહ્યું, એટલે રાણી કાંઇ બાલ્યા વગર માથું ડાલાવી ચાલતી થઇ. પછી રાજા પણ ઘેર ગયા અને એ વખતે ધણીજ મેડી રાત થઈ ગઈ તેથી રાણીએ વળી ક્રીથી એક દાસીને માકલીને કુંવરને લાવવાનું કહ્યુ. આ વખત પ્રધાને ગામના પાદરથી તરતનું મરી ગએલ્ એક બાળક લાવીને તેને નવડાવી ધાવડાવી કુંવરના - ગડાં પહેરાવીને ફુલ વગેરેથી શણગારી જે પારણામાં વર ઊધતા હતા તે પારણામાં તે મરીગયેલા છેકરાને સુવાડયા. તે દાસી જેવી આવી તેવીજ પ્રધાનને કહેવા લાગી કે કુ વરને રાણી તેડાવેછે, ત્યારે પ્રધાને પેલા પારણા આગળ આવીને કહયું કે જોયા આ તારી રાણીના કુંવર ! શું તેને રાખીને અમારે ચાટવા હતા કે? આવી રીતે વારંવાર અવિશ્વાસ લાવેછે. લઈ જા આ કુંવર રહ્યો એમ કહી પારણા ઉપરથી લુગડું દુર કર્યું અને કહયુ કે યા આ કુંવર મુઆ. પછી દાસીએ જોયુ તા મરેલુ મડદું દીઠું તેથી હાય હાયની બુમા અમેા મારતી રાણી પાસે ગઇ અને કહ્યું કે પ્રધાને કુવરને મારી નાંખ્યા અને મડદુ મે જોયુ તેને ધરમાંજ દાટવાની તયારી કરેછે. આ વાત રાણીએ.રાજાને કહી પણ રાજાએ તે વાત મરકરી કરીને હસી કહાડી. ત્યારે રાણી બાલી શું આમ કરવુ આ વખતે આપને ચેાગ્ય છે? ત્યારે રાજા બોલ્યા કે મરી ગયા હશે તા આપણે