________________
૧૮૪
પણ તેથી બીજું કાંઈ વધારે આવે તેટલું કમાતે નહીં. એમ કરતાં કરતાં અરધે જન્મારે ગુમાવી નાંખે. તેણે એક વખતે મનમાં વિચાર કરો કે આ દેશમાં તે મારે કાંઈ દીવશ વધે નહીં અને વાલશે પણ નહીં માટે પરદેશમાં મારી બેન છે ત્યાં જાઉ. એમ વિચારીને કાંધે કુહાડે લેઈને ચા મારગે જતાં ગામ નજદીક આવે ત્યારે એક ભારે કરે અને તે ગામમાં જઈને વેચી ખાવાનું કરી અરધું જમે અને અરધું સાથે લે. એમ કરતાં કેટલેક દીવસે રોમ નગરમાં આવ્યું અને ગામમાં પુછતો પાધરે બેહેનને ઘરે આવ્યો. બેન ઉઠી ભાઈને મળી અને ઘણી જ આગતા સ્વાગતા કરી બેહેનને વિચાર થેયે કે ભાઈની શી પરોણાગત રૂં.
સેવ, સુંવાળી, ઘેબર, પેંડા, પતાસાં, સાળ, અને દાળ વગેરેને અહીં પાર નથી. એ તો નીત્યનું જમણ છે, માટે બાજરાના રોટલાની પરોણાગત કરું એમ વિચારીને પોતાની સખીઓને ઘરેથી છેડો ડો બાજરો મગાવી તે ઝીણે દળીને તેના બે રોટલા કર્યા. તે તયાર થયા તે વખતે ભાઈને જમવા ઊઠાડ અને પેલા બે રોટલા પીરસયા ત્યારે ભાઈ છે કે જ્યાં જાઉં ત્યાં નસીબમાં રોટલેને રોટલેજ છે !!!
ભાવ ઊગર કથા, સીંધુ દેશમાં શીરખધર નામે એક ગામ છે તે માએમાં એક કપીલ નામે જડ રહે તેને અંદી એ નામે