________________
२.९ હું એમ ધારીને ઘરની સાંકળ ઉઘાડીને માંહે પેઠે તે વખતે માંહે જોયું તે કોઇને દીઠું નહીં પણ સંડલા ઉપર માંખીઓ બણબણતી હતી તેથી તેણે મનમાં ધાર્યું કે આ સુંડલે બેઉ તો ખરો, એ ઉંચે છેરીને જે તે શાક પાક સર્વ તૈયાર દીઠું તે સર્વ ખાઈ પીને પાછો સુંડલાની હેઠલ પિતે બેઠે. ઘડી બે ઘડી ગયા પછી ઘરધણી પિતે અને તેની સ્ત્રી વગેરે આવ્યાં અને જોયું તો ભાણેજ ગયો દીસે છે ત્યારે સી બોલી કે સ્વામી મેં કેવી અક્કલ દોડાવી તે પ્રમાણે તેના છોકરાઓ અને છોકરીએ પણ તેવી જ રીતે પોતાનાં વખાણ કર્યા. તેવામાં પલામાંથી ભાણેજ બોલ્યા કે તમે તે સર્વે મળી સારૂં કામ કીધું પણ જુઓને મેં એકલેજ કેવું કામ કીધું! એમ કહી જુહાર, જુહાર કરીને ચાલી નીક. ૫છળથી તેના મામાએ બહુજ પસ્તાવો કર્યો.
ભકત ભાવ વધે સુસેનની કથા. કુમ નામે ગામમાં એક સુર નામે કણબી રહેતા હતે તેને મિત્રા નામે શ્રી હતી તે કણબી નિભે છેતીવાડી કરતો હતો. તે કણબીના ખેતરના શેઢે એક ખીજડાનું ઝાડ હતું. ઝાડમાં એકદેવનું સ્થાનક હતું. સુર કણબી ખેતરને શેઢે આવતો ત્યારે ખીજડાને પ