________________
જ હતો તેણે વિચાર્યું કે હું હવે થોડી રાત સારૂ આ બધાને પણ પાછા પડે છે પણ એમ નથી સમઝતા કે આખી રાતના કરેલા કામ ઉપર આટલી વારમાં પાણી ફરશે. માટે –
સુપાઈ સુઠગ ઇયં સુઠનચીયં સામસુંદરી !
ગત બહુ તર ક લે ! અલપતિ શ્રી સર્વરી છે ગણી રાત ગઈ અને થોડી શી રાતમાં શું થાકો છે અને પાછા પગ ભરો છે. એવી ગાથા ફલક કુમારે સાંભળીને સવા લાખને રન કમળ અને આમુખ નામાંકીત મુદ્રિકાનું દાન દીધું. ત્યારે પછી રાજાના પુત્રે એક અમુકય હાર આપે. પછી એક પદ હસ્તીને કુંતાર હતો તેણે સવા લાખને અંકુશ નાંખ્યા. તે પછી એક વેહવારીની સ્ત્રીએ નવસર મતીના હાર નાખ્યા પછી તો ઘણું એ દાન તે નાટકીઆઓને મળ્યું. આ વાતથી રાજાને ઘણીજ રીસ ચડી. તેણે કહ્યું કે એ વો કોણ છે કે જેણે મારી પહેલાં દાન દીધું ત્યારે સુલકને પૂછયું કે ભાઈ તું કેણ છું અને તે શું સમજીને મારી કચેરીમાં દાન દીધું તે તું જણાવ. ત્યારે સૂલક કહેવા લાગ્યું કે હું તમારો ભત્રીજો છું એમ કહીને આગળ બનેલી સર્વ વાત કહી સંભળાવીને જણાવ્યું કે સાઠ વરસ સુધી સંજમ પાડ્યું તે પણ મન ઠેકાણે ના આવ્યું અને આજ આ તા