________________
બાર વરસ અમારા કહ્યાથી રહે અને પછી તમને રજા આપીશું. એમ કહી રાખ્યો અને બાર વરસ વહી ગયાં ત્યારે વલી કહેવા લાગ્યું કે સ્વામી હું જ. ઈશ ત્યાર ગુરૂ છેલ્યા કે ભલે તમારી માતાની આજ્ઞા લઈને જાઓ. તે વખતે માતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, માતાજી બાર વરસ ચારિત્રય પાળ્યું, બાર વરસ હું ગુરૂના કહેવાથી રહ્યો હવે જે તમે રજા આપો તો ઘરે જાઉં. ત્યારે માતા બેલીકે ગુરૂણીજીની રજા લઈને જાઓ. ત્યારે ગુરૂણી કહે છે
એક બાર વરશ અમારા વતી રહે. વળી બાર વરસ રહે. એમ અડતાલીસ વરસ વહી ગયાં, ત્યારે માતા કહે તું એકબાર વરસ મારાવતી કહેણ કબુલી રહે વળી પણ બાર વરસ રહ્યા. એમ સાઠ વરસ થયાં તે પણ જીવડામ ન આવે ત્યારે એક રતનકમળ અને એક નામાંકીત મુદ્રિકા એબે ચીજો સુવૃત સેઠને ઘરે મુ કર્યા હતાં ત્યાંથી અપાવ્યાં ને કહ્યું કે તું લઇને મીયુલા નગરીમાં તારે કાકે જયચંદ્ર રાજય કરે છે ત્યાં જઈ તું અર્ધ રાજ્ય માગી લેજે. એમ કહીને માએ દીકરાને રજા દીધી. સર્વની રજા માગીને ભુલક કુમાર ઘરે આવ્યો. તે દીવસે દરબારમાં મીથુલા નગરીમાં નાટક થતું હતું તે જોવા માટે ગામના ઘણા લે છે મળ્યા હતા. સુલક કુમાર પણ દરબારમાં આવીને એક કોરે જોવાને ઉભો હતો નાટકવાળાઓએ મોડી રાત સુધી ઉમંગથી નાટક બજાવ્યું પણ રાજા તરફથી કે બીજા કેઈ તરફથી કાંઈ દાન માં નહિં. ત્યારે તેઓને ઉમંગ ભાંગી ગયો. પછી નાટકને માટે