________________
૨૩૩
ઘણા કાળ ગયા અને થોડા કાળ માટે થાક
લેવો એ વિશે કથા.
મિથલા નગરીને વિષે જયચંદ્ર અને વિજયચંદ્ર બે ભાઈ રાજ્ય કરતા હતા. નાનો ભાઈ વિજચંદ્ર તેને વિજ્યશ્રી નામે ભાર્યા હતા. તે ઘણીજ રૂપવું. તી તથા મટી શીળવંતી હતી. તેને એક દીવસને વખતે મોટો ભાઈ જયચંદ્ર જોઈ ગયો અને મનમાં વિચાર્યું કે જે વિજ્યશ્રીની સાથે મારે મેળાપ થાય તેજ જીવતર લેખે લાગે નહીં તે ધીકાર ભરેલું જ છે. એકદમ એવું મનમાં લાવીને સારાં લુગડાં અને ધરેણુ તથા મેવા મીઠાઇ સર્વ શાસોની સાથે મોકલી દીધા તે સર્વ વિજયથી રાખતી હતી. એક દીવસને વખતે દાસીની સંગાથે કહેણ કહેવરાવ્યું કે જે ઘણુંજ વિરૂધ વચન હતું તે સાંભળીને દાસીને વિ જયશ્રી કહેવા લાગી કે એ અસતીના કામ છે હું તો સાધવી છું મારે મન જયચંદ્ર બાપ સમાન છે એવાં વચન સાંભળી દાસી પાછી રાજા પાસે આવીને કહેવા લાગી કે એમાં તમારો કશો સ્વારથ સરશે નહીં ત્યારે રાજાએ મનમાં વિચાર્યું જયાં લગણ મારો ભાઇ જીવે છે ત્યાં લગણ તે સ્ત્રી અને માને નહીં એમ વિચારી સ્ત્રીની લાલચે ભાઈને શસ્ત્ર વડે મરા તેના